સનાતન સેવા મંડળ દ્વારા ધારી અને કુંકાવવા ત્રિભેટે રસ્તા પર આવેલ સોમનાથ મહાદેવ મંદિર અમરેલી ખાતે જળાભિષેક તેમજ શ્રાવણ મહિના નિમિત્તે ધ્વજા ચડાવવામાં નું આયોજન સનાતન સેવા મંડળ અમરેલી દ્વારા ગુજરાત સરકાર ના પૂર્વ કૃષિ મંત્રી અને અયોધ્યામાં રામ મંદિરમાં કર સેવક બેચરભાઈ ભાદાણીની વિશેષ ઉપસ્થિતિમાં શાસ્ત્રોક્ત વિધિવિધાન થી શ્રાવણ મહિના નિમિત્તે ધ્વજા ચડાવવામાં આવેલ.
આ પ્રસંગે એડવોકેટ ઇતેશ ભાઈ મહેતા,સનાતન સેવા મંડળના પ્રમુખ પ્રતાપસિંહ રાઠોડ મંદિરનું નિર્માણ કરનાર દાતા પરિવારમાંથી સંદીપભાઈ પારેખ , સનાતન સેવા મંડળના ઉપપ્રમુખ છાયાબેન ગેડિયા અગ્રણી જવેલર્સ ચંદ્રેશભાઈ ઝુંઝવાડિયા , લોક ગાયક સંજયભાઈ પંડ્યા , બજરંગ દળ ના જિલ્લા સહ સંયોજક કરણભાઈ વાજા , ક્ષત્રિય યુવા અગ્રણી ઉદય ભાઈ રાજપૂત અગ્રણી વેપારી ધર્મેશ ભાઈ સચદેવ , મુકેશ ભાઈ ચૌહાણ,મંદિર ના ની ઉપસ્થિતિમાં ભૂપત ભાઈ ગોસાઈ ,ભાવિક , શિલ્પા બેન ગોસાઈ, અલ્કાબેન સચદેવ , જાગૃતિ બેન સોની ખાસ ધાર્મિક વિધિ માં હાજર રહેલ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application