BREAKING NEWS

રશિયન ડ્રોન હુમલામાં ભૂતપૂર્વ બ્રિટિશ પીએમ જોહન્સનનો ચમત્કારિક બચાવ

  • September 14, 2026 02:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

યુક્રેનમાં કિવ–વોર્સેા પેસેન્જર ટ્રેન પર રશિયન ડ્રોન હત્પમલો થયો હતો. જો કે આ હત્પમલામાં ભૂતપૂર્વ બ્રિટિશ પીએમ બોરિસ જો઼સનનો ચમત્કારિક બચાવ થયો હતો.
રવિવારે યુક્રેનમાં એક મોટો ડ્રોન હત્પમલો થયો હતો, યારે પોલેન્ડની સરહદ નજીક કિવથી વોર્સેા જતી એક પેસેન્જર ટ્રેનને નિશાન બનાવવામાં આવી હતી.
ટ્રેનમાં ૨૦૦ થી વધુ મુસાફરો સવાર હતા, પરંતુ તેમને સમયસર સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા, અને કોઈ ઈજા થઈ ન હતી. ભૂતપૂર્વ બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જો઼સન અને ભૂતપૂર્વ સ્વીડિશ વડા પ્રધાન કાર્લ બિલ્ડટ સહિત અનેક વિદેશી નેતાઓ અને અધિકારીઓને લઈને એક ટ્રેન રવાના થયાના થોડીવાર પછી જ આ હત્પમલો થયો હતો.
અહેવાલો અનુસાર, બોરિસ જો઼સન, કાર્લ બિલ્ડટ અને અન્ય વિદેશી પ્રતિનિધિઓ કિવમાં સુરક્ષા પરિષદમાં હાજરી આપીને ટ્રેન દ્રારા પોલેન્ડ પરત ફરી રહ્યા હતા.
 મુસાફરી દરમિયાન, યુક્રેનિયન રેલ્વે સુરક્ષાને ડ્રોન હત્પમલાની ચેતવણી મળી. આ પછી, ટ્રેનને રોકી દેવામાં આવી હતી અને મુસાફરોને અસ્થાયી પે ખાલી કરાવવામાં આવ્યા હતા.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application