જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના મોટા વાગુદડ ગામ ખાતે ગિર ગંગા ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ સમગ્ર ગ્રામ જનોની લોક ભાગીદારીથી ખેડૂતોની જીવાદોરી સમાન તળાવો ઉંડા ઉતારવા તેમજ ચેકડેમ બનાવવાના કામોનુ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું,તેમજ આજુબાજુના ગામોને પૂરું પાડતું પાણી જે તળાવ પૂરું પાડે છે તેમજ કેટલા લોકો તે તળાવ પર નિર્ભર છે તેવા તમામ તળાવો તેમજ પાણી સંગ્રાલયને ઊંડા ઉતારવા સમગ્ર ગ્રામ જનોના સાથ સહકાર થી કાર્યનું ખાતમુહૂર્ત કરાયું છે તેમજ ચેકડેમ પણ બનાવમાં આવશે જેથી પાણીનો સંગ્રહ થઈ શકે અને ભવિષ્યમાં પાણીની અછત થતા પાણી ગ્રામજનોને મળી શકશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમરેલી : સ્કૂલ બસ પાણીમાં ફસાય, લોકોનું કરાયું રેસ્ક્યૂ
June 17, 2025 11:18 AMપોરબંદરમાં સમયગૃપ દ્વારા રામધુન સાથે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો
June 17, 2025 11:16 AMપોરબંદરના આર્ય સમાજ ખાતે શાંતિ હવન યોજાયો
June 17, 2025 11:15 AMહળવદમાં વરસાદની તોફાની બેટિંગ, ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો
June 17, 2025 11:14 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech