ગુજરાત ભાજપે રાજ્યના ચાર ઝોનમાં પ્રભારી નીમ્યા, પ્રશાંત કોરાટને દક્ષિણ ઝોન અને મુખ્ય મથકની જવાબદારી સોંપાઈ
ગુજરાત ભાજપે રાજ્યના ચાર ઝોનમાં પ્રભારી નીમ્યા, પ્રશાંત કોરાટને દક્ષિણ ઝોન અને મુખ્ય મથકની જવાબદારી સોંપાઈ
December 31, 2025 07:08 PM
ગુજરાત ભાજપે રાજ્યના ચાર ઝોનમાં પ્રભારીની નિમણૂંક કરી છે. જેમાં તાજેતરમાં પ્રદેશ ભાજપના સંગઠનમાં સમાવિષ્ટ થયેલા પ્રશાંત કોરાટને દક્ષિણ ઝોન અને મુખ્ય મથકના પ્રભારી તરીકે જવાબદારી સોંપાઈ છે.