ધારાસભ્ય મેઘજીભાઇ ચાવડા, તાલુકા ભાજપ પ્રમુખ, શહેર પ્રમુખ સહિતના આગેવાનો રહ્યા ઉપસ્થિત
ગઈકાલે કાલાવડ તાલુકાના ગામોના બિન હરીફ સરપંચો તેમજ સદસ્યનું સન્માન કાલાવડ તાલુકા ભાજપ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ પ્રસંગે ૭૬-કાલાવડના ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, તાલુકા ભાજપ પ્રમુખ સંજયભાઈ ડાંગરીયા, શહેર પ્રમુખ નીરવભાઈ ભટ્ટ, જિલ્લા ઉપપ્રમુખ ગાંડુભાઈ ડાંગરીયા, શહેર પૂર્વ પ્રમુખ હસમુખભાઈ વોરા, જિલ્લા યુવા ભાજપ પ્રમુખ ભુમિતભાઈ ડોબરીયા, જિલ્લા પંચાયતના સદસ્ય જગદીશભાઈ સાંગાણી, કાલાવડ તાલુકા પંચાયત પ્રમુખ ચંદ્રિકાબેન પાનસુરીયા, નગરપાલિકા પ્રમુખ રંજનબેન રાખોલીયા, જિલ્લા ભાજપ મંત્રી હિનાબેન રાખોલીયા, તાલુકા મહામંત્રી ભાવેશભાઈ વિરડીયા, અંબાલાલસિંહ જાડેજા, શહેર મહામંત્રી મીતભાઈ ફળદુ, કિશોરભાઈ નિમાવત, પી.ડી. જાડેજા, ઈન્દ્રસિંહ જાડેજા, છગનભાઈ સોરઠિયા, મૂળજીભાઈ ધૈયડા, એમ.પી. ડાંગરિયા, જેન્તીભાઇ પાનસુરીયા સહિત ભાજપના આગેવાનો તથા બિનહરીફ પદે વરણી થયેલ સરપંચો તેમજ સસદસ્યો હાજર રહ્યા હતા.તેમજ ધારાસભ્ય મેઘજીભાઈ દ્વારા સૌ સરપંચોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી, ત્યારબાદ સર્વે સરપંચોનું ફુલહાર કરી સન્માન કરવામાં આવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબે તબક્કામાં થશે વસ્તી ગણતરી, કેન્દ્ર સરકારે જાહેરનામું બહાર પાડ્યું
June 16, 2025 03:08 PMભક્તિનગર સર્કલ પાસે ગીતાંજલી હોલમાં જુગાર રમતા બે મહિલા સહિત ૯ ઝડપાયા
June 16, 2025 03:07 PMરેલવેમાં ઓનલાઇન તત્કાલ ટિકિટ માટે 'આધાર' સહિતના નવા નિયમો
June 16, 2025 03:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech