રાજયમાં સરકારી અનાજની વેરડાયદેસર હેરાફેરીના કિસ્સા વધી રહ્યા છે. જૂનાગઢ રેન્જ આઈજી સ્ક્વોડ ટીમે માખીયાળા નજીક આવેલા ગોડાઉનમાં રોહો પાડીને ઘઉં, ચોખાનો ગેરકાયદેસર રખાયેલો સરડારી અનાજ મોટો જથ્થો ઝડપી પાડયો હતો. આ સ્થળેથી બીલખાના બે શખ્સોને પણ ઝડપી પાડયા હતા અને ટ્રેડ સહિત કુલ ૧૮.૮૫ લાખનો મુવામાલ કબજે કર્યો હતો. આ જથ્થો કયાંથી વવાયો હતો અને કોને-કોને આપવાનો હતો તે જાણવા માટે તાલુકા પોલીસ દ્વારા વધુ તપાસ શરુ કરવામાં આવી છે.રાજય સરકાર એઠબાજુ ગરીબોને અનાજ મળી રહે તે માટે સસ્તા અનાજની દુકાનો ખોલીને વિતરણ કરાવે છે. ત્યારે સરકારના જ અમુક અધિકારીઓ, વચેટીયાઓ અને દુકાનદારોની મીલીભગતના કારણે સસ્તુ અનાજ વરીબો સુધી પહોંચતું નથી અને બારોબાર વેચાઈ જતું હોય છે.નડવી પોલીસ, નઠવી પીએ, તબીબ સહિતના અનેક કિસ્સાઓ ઝડપાયા છે, હવે પોલીસે નાકથી અનાજનુ ગોડાઉન ઝડપી લીધું છે.જૂનાગઢ તાલુકાના માખીયાળા પાસે સરકારી અનાજની સંગ્રહખોરી સામે રેન્જ આઈ.જી ટીમે ગાય આંખ કરી છે. રેન્જ આઈ.જી ચુડાસમાના માર્ગદર્શન હેઠળ આઈજ વોડ પીઆઈ રાણા, પીએસઆઈ ચુદાસમા સહિતની ટીમે બાતમીના આધારે માખીયાળા નજીક જનરાજભાઈ વાંકના વોડાઉનમાં દરોડો પાડયો હતો. સ્થળ પરથી ઘઉં અને ચોખા ભરેલો ટ્રક મળી આવ્યો હતો. આધાર પુરાવા વગરના રૂ. ૪.૦ રાખની કિંમતના ૨૩ હજાર કિલો વડે, તથા ૪.૨૫ લાખની કિંમતના ૧૭ હજાર ડિલો ચોખાનો જથ્થો મળી આવ્યો હતો.પોલીસની પ્રાથમિક તપાસમાં ગોડાઉન વનરાજસિક વાંડની માળીડીનો હોવાનું અને તેની પાસેથી બીલખાના મહંમદ જમાગ માલવીયા અને ઈરફાન સિતાર ડાળવાતરે જોડાઉન ભાડે રાખ્યું હતું. પોલીસે ૧૮.૮૫ લાખનો મુવામાલ કબજે કર્યા બાદ પુરવઠા મામલતદારને જાણ કરવામાં આવી હતી. તેમજ તાલુકા પોલીસ સ્ટેશનમાં બિગખાના બંને વિરુદ્ધ ગુનો નોંધી અનાજનો જગ્યો કપાંથી બાવવામાં આવ્યો તે જાણવા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.