BREAKING NEWS

પાકના પરમાણુ શક્રોનો સંગ્રહ ભારતે ખતમ કરી નાખ્યો

  • April 24, 2026 11:42 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગત ૨૨ એપ્રિલે આતંકવાદીઓએ પહેલગામ પર કરેલા હત્પમલાના જવાબમાં ભારતીય સેનાએ ૬–૭ મે, ૨૦૨૫ ના રોજ ઓપરેશન સિંદૂર શ કયુ. તે હત્પમલામાં સરગોધાના કિરાણા હિલ્સમાં પાકિસ્તાનના પરમાણુ શક્રો સંગ્રહ સુવિધાને નુકસાન થયું હતું. દાવો કરવામાં આવે છે કે ભારતની બ્રહ્મોસ મિસાઇલે કિરાણા હિલ્સને નોંધપાત્ર નુકસાન પહોંચાડું હતું, જેમાંથી પાકિસ્તાન હજુ સુધી બહાર આવ્યું નથી. જોકે ભારતીય વાયુસેનાએ કિરાણા હિલ્સમાં પરમાણુ સંગ્રહ સુવિધાને નિશાન બનાવવાનો સત્તાવાર રીતે ઇનકાર કર્યેા છે, પરંતુ સ્વતત્રં વિશ્લેષકો અને નિષ્ણાતો,આઈએએફ પોતાની પરેડની સેટેલાઇટ છબીઓ અને વીડિયોના આધારે, દાવો કરે છે કે આ પાકિસ્તાની લશ્કરી થાણાને નિશાન બનાવવામાં આવ્યો હતો. દેશની ગુચર એજન્સી, રોના ભૂતપૂર્વ એજન્ટ લકી બિષ્ટ્રે તાજેતરમાં ટિટ કરી આ માહિતી આપી હતી જેના કારણે આ મુદો ફરી ચર્ચામાં આવ્યો છે.
વિશ્વના અગ્રણી ઉડ્ડયન ઇતિહાસકારોમાંના એક, ટોમ કૂપરે એક મુલાકાતમાં કહ્યું હતું કે આ પાકિસ્તાનની પરમાણું સુવિધાને નુકસાન થયું હતું. તે જ ક્ષણે પાકિસ્તાન ખતમ થઈ ગયું હતું.ટોમ કૂપરે કહ્યું, આ એવી જગ્યા છે યાં તમે નોંધપાત્ર નુકસાન પહોંચાડા વિના સ્પષ્ટ્ર સંદેશ મોકલવા માંગતા હો ત્યારે તે પહોચી જ જાય. આ રીતે હત્પમલો કરી અમે પાકને ચેતવી દીધું હતું કે , સાંભળો, પાકિસ્તાનના લોકો, અમે યારે પણ ઇચ્છીએ છીએ, યાં ઇચ્છીએ છીએ, ત્યાં તમારા પર ઉગ્ર હત્પમલો કરી શકીએ છીએ. આથી આવી હરકતો હંમેશા માટે બધં કરો. અમારી પાસે સેંકડો પુરાવાના ટુકડા છે જેમાં મિસાઇલો ઉતરાણ અને ઉતરાણનો સમાવેશ થાય છે.કૂપરે કહ્યું કે પાકિસ્તાની વાયુસેનાના ૪૦૯૧મા સ્કવોડ્રન રડાર સ્ટેશનમાંથી નીકળતો ધુમાડો આ હકીકતને વધુ મજબૂત બનાવે છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application