BREAKING NEWS

રાજકોટ શહેરના એક પણ ધારાસભ્યનો સમાવેશ ન થયો તે દુખદ: વી પી વૈષ્ણવ

  • October 17, 2025 04:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ વી.પી.વૈષ્ણવએ ગુજરાત સરકારના મંત્રી મંડળમાં રાજકોટ શહેરના એક પણ ધારાસભ્યનો સમાવેશ કરાયો નથી તે બાબતને અત્યંત દુ:ખદ ગણાવી હતી અને આવું કેમ બન્યું હતું તે સમજાતું નથી. કોઈ પણ રીતે રાજકોટના એકાદ ધારાસભ્યને મંત્રીમંડળ વિસ્તરણમાં સમાવિષ્ટ કરવા જ જોઈએ. રાજકોટ સૌરાષ્ટ્રના વિકાસની પારાશીશી સમાન છે ત્યારે રાજકોટના ધારાસભ્યને મંત્રી મંડળમાં સમાવેશ કરવા હજુ પણ પ્રયાસ કરવો જોઇએ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application