BREAKING NEWS

સ્થાનિક રહેવાસીઓએ સતત 5મા વર્ષે ‘રાધાકૃષ્ણનગર કા રાજા’ ગણેશ મહોત્સવનું આયોજન કર્યું

  • September 17, 2026 09:42 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાધાકૃષ્ણનગરમાં ‘રાધાકૃષ્ણનગર કા રાજા’ સમક્ષ ૫૬ ભોગનો ભવ્ય અન્નકૂટ ગોંડલ : શહેરના મુખ્ય વિસ્તાર રાધાકૃષ્ણનગર ખાતે સ્થાનિક રહેવાસીઓ દ્વારા સતત પાંચમા વર્ષે ‘રાધાકૃષ્ણનગર કા રાજા’ ગણેશ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ગણેશ મહોત્સવ અંતર્ગત વિઘ્નહર્તા ભગવાન શ્રી ગણેશજી સમક્ષ વિવિધ પ્રકારની મીઠાઈ, ફરસાણ, ફળ અને સ્વાદિષ્ટ વાનગીઓનો ૫૬ ભોગનો ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application