રાજકોટના મેયર નયનાબેન પેઢળિયા આગામી તારીખ ૧૩ થી ૧૭ એપ્રિલ દરમિયાન સાઉથ કોરિયાના હવાઈ પ્રવાસે ઉડાન ભરશે. સાઉથ કોરિયામાં કલાઈમેટ ચેન્જ અંગે યોજનારી કોન્ફરન્સમાં સમગ્ર સાઉથ એશિયાના મહાનગરોના મેયર સાથે વાર્તાલાપ કરશે.
રાજકોટના મેયરને ઇકલી સાઉથ એશિયા રીજીયોનલ એકઝકયુટીવ કમિટી ૨૦૨૪–૨૦૨૭ના ચૂંટાયેલ સભ્ય તરીકે, ગોયાંગ સ્પેશીયલ સિટી, ગ્યોન્ગી પ્રાંત, રિપબ્લીક ઓફ સાઉથ કોરિયા ખાતે તા.૧૩ એપ્રિલ થી ૧૭ એપ્રિલ દરમ્યાન આયોજિત વલ્ર્ડ લોકલ ગવર્મેન્ટ કલાઇમેન્ટ સમિટમાં ભાગ લેવા ઇકલી(સાઉથ એશિયા) દ્રારા આમંત્રણ મળેલ છે જેમાં જવા માટે મેયર ઇચ્છુક હોય આ અંગે આવતીકાલે મળનારી સ્ટેન્ડિંગ કમિટીની મીટીંગમાં નિયમ અનુસારની દરખાસ્ત મ્યુનિસિપલ સેક્રેટરી દ્રારા રજૂ કરવામાં આવી છે, જોકે આ દરખાસ્ત માં આ વિદેશ પ્રવાસનો ખર્ચ કેટલો થશે તે સહિતની કોઈ જ વિગતો દર્શાવવામાં આવી નથી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી: NDRF અને SDRF ની કુલ 32 ટીમો તૈનાત
June 17, 2025 10:50 PMગુજરાતમાં 13 IAS અધિકારીઓની બદલી, ઓમ પ્રકાશ બન્યા રાજકોટના નવા કલેક્ટર
June 17, 2025 09:10 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech