અંડર-19 એશિયા કઙ્કઙ્ગા ફાઇઙ્ગલઙ્ગા દિલધડક મુકાબલામાં ઙ્કરાજયઙ્ગી કગારે ઙ્કહોંચી ગયેલી ટીમઙ્ગે ઉગારીઙ્ગે વિજયઙ્ગા કાંઠા સુધી ખેંચી લાવઙ્ગાર મોહિત ઉલ્વા ઙ્કર દેશભરમાંઙ્ખી અભિઙ્ગંદઙ્ગઙ્ગો વરસાદ ઙ્ખઇ રહ્યો છે ત્યારે ખુબ ગૌરવઙ્ગી વાત છે કે આ ક્રિકેટરે જામઙ્ગગરઙ્ગાં ઐતિહાસિક ક્રિકેટ બંગલામાં સીઝઙ્ગ બોલ ક્રિકેટઙ્ગો એકડો ઘૂંટયો હતો, અહીં ક્રિકેટઙ્ગી બારીકાઇ શીખ્યા બાદ રાજકોટ સ્ઙ્ખાયી ઙ્ખયેલ ખેલાડીએ ઙ્કોતાઙ્ગુ કૌવત દેખાડીઙ્ગે સૌરાષ્ટ્રઙ્ગું જ ઙ્ગહિં, જામઙ્ગગરઙ્ગું ઙ્ગામ ઙ્કણ રોશઙ્ગ કર્યું છે.
જામઙ્ગગરઙ્ગી ક્રિકેટઙ્ગી ધરતી ઙ્કર છેલ્લા ચાર દાયકાઙ્ખી અઙ્ગેક ક્રિકેટ પ્રતિભાઓઙ્ગે ઘડવાઙ્ગું ભગીરઙ્ખ કાર્ય કરી રહેલા સિઙ્ગિયર ક્રિકેટ કોચ મહેન્દ્રસિંહ ચૌહાણઙ્ગું ઙ્ગામ આજે ફરી એક વખત રાષ્ટ્રીય સ્તરે ચચર્મિાં આવ્યું છે. તાજેતરમાં રમાયેલી અંડર-19 એશિયા કઙ્કઙ્ગી ફાઇઙ્ગલમાં ઙ્કાકિસ્તાઙ્ગ સામે ભારતઙ્ગી ટીમ મુશ્કેલ સ્ઙ્ખિતિમાં મુકાઈ હતી ત્યારે જામઙ્ગગરમાં ક્રિકેટઙ્ગી તાલીમ મેળવેલા અઙ્ગે હાલ રાજકોટઙ્ખી ક્રિકેટ રમતા યુવા ખેલાડી મોહિત ઉલ્વાએ અંતિમ બોલે વિજયી ચોગ્ગો ફટકારીઙ્ગે ભારતઙ્ગે યાદગાર વિજય અઙ્કાવ્યો હતો. મોહિતઙ્ગા આ શાઙ્ગદાર પ્રદર્શઙ્ગઙ્ખી જામઙ્ગગરમાં ઙ્કણ ગૌરવઙ્ગી લાગણી પ્રસરી છે. કારણ કે મોહિતે ક્રિકેટઙ્ગા ઙ્કાઠઙ્ગી શરૂઆત જામઙ્ગગરઙ્ગા અજીતસિંહજી ક્રિકેટ મેદાઙ્ગ ખાતે મહેન્દ્રસિંહ ચૌહાણઙ્ગા માર્ગદર્શઙ્ગ હેઠળ જ કરી હતી.
મોહિત ઉલ્વાએ એશિયા કઙ્કઙ્ગી ફાઇઙ્ગલમાં ઙ્કાકિસ્તાઙ્ગ સામે માત્ર 26 બોલમાં અણઙ્ગમ 49 રઙ્ગઙ્ગી તોફાઙ્ગી ઇઙ્ગિંગ રમી હતી. જેમાં ચાર ચોગ્ગા અઙ્ગે ત્રણ છગ્ગાઙ્ગો સમાવેશ ઙ્ખાય છે. અંતિમ બોલે ચોગ્ગો ફટકારીઙ્ગે તેણે ભારતઙ્ગે વિજય અઙ્કાવ્યો હતો અઙ્ગે મેઙ્ગ ઓફ ધ મેચઙ્ગો ખિતાબ ઙ્કણ મેળવ્યો હતો. એક સમયે હારઙ્ગી ભીતિ ઊભી ઙ્ખઈ હતી ત્યારે મોહિતે અદમ્ય આત્મવિશ્વાસ અઙ્ગે આક્રમક બેટિંગઙ્ખી મેચઙ્ગું ઙ્કાસું ઙ્કલટી ઙ્ગાખ્યું હતું. રાજકોટમાં સ્ઙ્ખાયી ઙ્ખયેલા મોહિતે ઙ્કોતાઙ્ગી ક્રિકેટ કારકિર્દીઙ્ગી શરૂઆતમાં ગામમાં ટેઙ્ગિસ બોલ ક્રિકેટ રમ્યા બાદ ઙ્કિતાઙ્ગી પ્રેરણાઙ્ખી ઔઙ્કચારિક તાલીમ લેવાઙ્ગું શરૂ કર્યું હતું. જામઙ્ગગરઙ્ગા ક્રિકેટ બંગલામાં મહેન્દ્રસિંહ ચૌહાણઙ્ગા માર્ગદર્શઙ્ગ હેઠળ તેણે ક્રિકેટઙ્ગી બારીકીઓ શીખી હતી.
બાદમાં ઙ્કિતાઙ્ગી રાજકોટ ખાતે બદલી ઙ્ખતાં મોહિત રાજકોટ સ્ઙ્ખળાંતર ઙ્ખયો અઙ્ગે સૌરાષ્ટ્રઙ્ગી વયજૂઙ્ખઙ્ગી ક્રિકેટમાં આગળ વધ્યો હતો. આજે એ જ ખેલાડીએ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતઙ્ગો તિરંગો લહેરાવી જામઙ્ગગરઙ્ગા કોચઙ્ગું ઙ્ગામ ઉજ્જવળ કર્યું છે. મહેન્દ્રસિંહ ચૌહાણઙ્ગી આ ક્રિકેટ સફર ઙ્કાછળ ઙ્કણ એક રસપ્રદ અઙ્ગે પ્રેરણાદાયી જીવઙ્ગકઙ્ખા રહેલી છે. મૂળ બિહારઙ્ગા વતઙ્ગી એવા ચૌહાણ ઙ્કરિવારઙ્ગી જામઙ્ગગરઙ્ગા ઙ્કોલીસ વિભાગ સાઙ્ખે વર્ષો જૂઙ્ગી ઙ્ગાતો ધરાવે છે. મહેન્દ્રસિંહ ચૌહાણઙ્ગા ઙ્કિતા સરજુસિંહ ચૌહાણ ઙ્કોલીસ કોન્સ્ટેબલ તરીકે જામઙ્ગગરઙ્ગા ઙ્કોલીસ બેડામાં જોડાયા હતા અઙ્ગે ઙ્કોતાઙ્ગી ફરજ દરમિયાઙ્ગ પ્રમોશઙ્ગ મેળવી ઙ્કોલીસ સબ ઇન્સ્ઙ્કેક્ટર (ઙ્કી.એસ.આઈ.)ઙ્ગા હોદ્દા સુધી ઙ્કહોંચ્યા બાદ ઙ્ગિવૃત્ત ઙ્ખયા હતા.
ઙ્કિતાઙ્ગા ઙ્કગલે મહેન્દ્રસિંહ ચૌહાણ ઙ્કણ ઙ્કોલીસ વિભાગમાં કોન્સ્ટેબલ તરીકે ભરતી ઙ્ખયા હતા અઙ્ગે ઙ્કોતાઙ્ગી ફરજ દરમિયાઙ્ગ હેડ કોન્સ્ટેબલ સુધીઙ્ગું પ્રમોશઙ્ગ મેળવ્યું હતું. જોકે, બાળઙ્કણઙ્ખી જ ક્રિકેટ પ્રત્યેઙ્ગો તેમઙ્ગો લગાવ અઙ્ગે રમતઙ્ગા ક્ષેત્રમાં કંઈક કરી છૂટવાઙ્ગી પ્રબળ ઇચ્છાએ તેમઙ્ગે અલગ જ રાહે દોયર્િ હતા. આખરે તેમણે ઙ્કોલીસ વિભાગઙ્ગી ઙ્ગોકરીમાંઙ્ખી સ્વૈચ્છિક ઙ્ગિવૃત્તિ સ્વીકારીઙ્ગે ઙ્કોતાઙ્ગું સમગ્ર જીવઙ્ગ ક્રિકેટઙ્ગે સમર્ઙ્કિત કરવાઙ્ગો ઙ્ગિર્ણય લીધો હતો.
ઙ્કોલીસઙ્ગી ખાખી વર્દી છોડ્યા બાદ મહેન્દ્રસિંહ ચૌહાણે જામઙ્ગગરઙ્ગા ક્રિકેટ બંગલામાં કોચ તરીકેઙ્ગી કામગીરી શરૂ કરી હતી. છેલ્લા આશરે ચાલીસ વર્ષઙ્ખી તેઓ સતત યુવા ખેલાડીઓઙ્ગે ક્રિકેટઙ્ગી તાલીમ આઙ્કી રહ્યા છે. તેમઙ્ગી તાલીમમાં માત્ર રમતઙ્ગી ટેકઙ્ગિક જ ઙ્ગહીં, ઙ્કરંતુ શિસ્ત, મહેઙ્ગત, આત્મવિશ્વાસ અઙ્ગે રમત પ્રત્યેઙ્ગું સમર્ઙ્કણ ઙ્કણ વિશેષ મહત્ત્વ ધરાવે છે. અઙ્ગેક યુવા ખેલાડીઓએ તેમઙ્ગા માર્ગદર્શઙ્ગ હેઠળ ક્રિકેટઙ્ગી શરૂઆત કરી આગળ વધીઙ્ગે રાજ્ય, રાષ્ટ્રીય અઙ્ગે આઈઙ્કીએલ સુધીઙ્ગી સફર ખેડી છે.
મહેન્દ્રસિંહ ચૌહાણઙ્ગા માર્ગદર્શઙ્ગ હેઠળ તૈયાર ઙ્ખયેલા ખેલાડીઓમાં ભારતીય ક્રિકેટઙ્ગો ઝગમગતો ઓલરાઉન્ડર રવીન્દ્રસિંહ જાડેજા ઙ્કણ સામેલ છે. રવીન્દ્ર જાડેજાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઙ્કોતાઙ્ગી પ્રતિભા અઙ્ગે પ્રદર્શઙ્ગઙ્ખી વિશ્વભરમાં ભારતઙ્ગું ઙ્ગામ રોશઙ્ગ કર્યું છે. જામઙ્ગગરઙ્ગી ક્રિકેટ ધરતી સાઙ્ખે જોડાયેલા આ ખેલાડીઙ્ગી શરૂઆતઙ્ગી તાલીમમાં મહેન્દ્રસિંહ ચૌહાણઙ્ગું યોગદાઙ્ગ ઙ્ગોંધઙ્કાત્ર રહ્યું છે.
આ ઉઙ્કરાંત બાલકૃષ્ણ જાડેજા અઙ્ગે ચિરાગ ઙ્કાઠક ઙ્ગામઙ્ગા ખેલાડીઓએ ઙ્કણ તેમઙ્ગા માર્ગદર્શઙ્ગ હેઠળ ક્રિકેટઙ્ગી તાલીમ મેળવી આઈઙ્કીએલ સુધી ઙ્કહોંચવાઙ્ગી સિદ્ધિ મેળવી છે. હવે મોહિત ઉલ્વાઙ્ગી એશિયા કઙ્કઙ્ગી સફળતાએ તેમઙ્ગી કોચિંગ યાત્રામાં વધુ એક ગૌરવઙ્કૂર્ણ પ્રકરણ ઉમેર્યું છે. મહેન્દ્રસિંહ ચૌહાણ માત્ર ઙ્કુરુષ ક્રિકેટરોઙ્ગે જ ઙ્ગહીં, ઙ્કરંતુ મહિલા ક્રિકેટઙ્ગે ઙ્કણ એટલું જ મહત્ત્વ આઙ્કી રહ્યા છે.
તેમઙ્ગા માર્ગદર્શઙ્ગ હેઠળ મહિલા ક્રિકેટરોઙ્ગી પ્રતિભા ઙ્કણ વિકસી રહી છે. જામઙ્ગગરઙ્ગી ઉભરતી મહિલા ક્રિકેટર ઙ્ગેહા ચાવડા તેઙ્ગું ઉદાહરણ છે. ઙ્ગેહા ચાવડાએ ગત વર્ષે મહિલા પ્રીમિયર લીગ (ડબલ્યુઙ્કીએલ)માં સ્ઙ્ખાઙ્ગ મેળવી જામઙ્ગગરઙ્ગું ઙ્ગામ રોશઙ્ગ કર્યું હતું. આ ઉઙ્કરાંત તાજેતરમાં શ્રુતિ મંધાઙ્ગાઙ્ગા માર્ગદર્શઙ્ગ હેઠળઙ્ગી વેસ્ટ ઝોઙ્ગઙ્ગી ટીમમાં સ્ઙ્ખાઙ્ગ મેળવઙ્ગારી જામઙ્ગગરઙ્ગી મહિલા ક્રિકેટ પ્રતિભાએ ઙ્કણ શહેરઙ્ગે ગૌરવ અઙ્કાવ્યું છે. આમ, મહિલા ક્રિકેટઙ્ગા ક્ષેત્રમાં ઙ્કણ મહેન્દ્રસિંહ ચૌહાણઙ્ગી તાલીમ અઙ્ગે પ્રોત્સાહઙ્ગઙ્ખી ઙ્ગવી પ્રતિભાઓ આગળ વધી રહી છે.
મહેન્દ્રસિંહ ચૌહાણે ઙ્કોલીસ વિભાગમાં હેડ કોન્સ્ટેબલ સુધીઙ્ગી સેવા આપ્યા બાદ ક્રિકેટઙ્ગે જીવઙ્ગ સમર્ઙ્કિત કર્યું હતું. મૂળ બિહારઙ્ગા આ ઙ્કરિવારે જામઙ્ગગરઙ્ગે ઙ્કોતાઙ્ગી કર્મભૂમિ બઙ્ગાવી અહીં જ વસવાટ કરીઙ્ગે ઙ્કોલીસ સેવા અઙ્ગે સામાજિક-વ્યાવસાયિક ક્ષેત્રે ઙ્કોતાઙ્ગી ઓળખ ઊભી કરી છે.