ખંભાળિયામાં આવેલી વી.એચ. એન્ડ વી.એચ. હાઈસ્કૂલ તથા દ્વારકા માર્ગ પર આવેલી આર.એન. વારોતરીયા કન્યા છાત્રાલયના એન.સી.સી. કેડેટને તાજેતરમાં ફાયર સેફટીની તાલીમ આપવામાં આવી હતી. જે અંતર્ગત રહેણાંક વિસ્તાર તથા સ્કૂલ-કોલેજોમાં આગની ઘટના બને ત્યારે શું કરવું અને શું ના કરવું જોઈએ તે વિશેની માહિતી વાડીનારની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના સી.આઈ.એસ.એફ. યુનિટના અધિકારી શિવરાજ મીના દ્વારા આપવામાં આવી હતી. આ સમગ્ર આયોજન નારાયણ નંદાણીયા, પ્રફૂલાબેન કરમુર અને વનીતાબેન માડમ દ્વારા કરવામાં આવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટ્રેનના ટોયલેટમાં પાકિસ્તાની ઝંડો ચીતર્યો, 2ની ધરપકડ
May 03, 2025 10:30 AMપેટમાં દુ:ખાવો ઉપડ્યા બાદ રાણ ગામના યુવાનનું સારવાર દરમિયાન મોત
May 03, 2025 10:27 AMમની માર્કેટનો સમય વધારીને સાંજે પાંચને બદલે સાત વાગ્યા સુધી કરવાની વિચારણા
May 03, 2025 10:24 AMદ્વારકા ખાતે ભગવત્પાદ આધ્ય શ્રી શંકરાચાર્યજીના જન્મ જયંતિની ઉજવણી
May 03, 2025 10:24 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech