મોરબીમાંથી વિદેશી દારૂ ની બોટલ સો એક ઈસમ ઝડપાયો

  • April 27, 2024 01:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોરબી: મોરબીના મહેન્દ્રનગરમા સમર્પણ હોસ્પિટલ પાસેી ઈંગ્લીશ દારૂની ત્રણ બોટલ સો એક ઈસમને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયો છે. મોરબીના મહેન્દ્રનગરમા સમર્પણ હોસ્પિટલ પાસે આરોપી અલ્પેશભાઈ પ્રભુલાલ ખોખાણી (ઉ.વ.૩૩) રહે. ટંકારા, લોવાસ, લક્ષ્મીનારાયણ શેરી જી. મોરબીવાળા પાસેી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૦૩ કિં રૂ.૧૦૨૦ ના મુદ્દામાલ સો મળી આવતા આરોપીને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હા ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application