રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટમાં પ્રીમિયમ પાકિગના નામે પેસેન્જર લૂંટાઈ રહ્યા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી રહી છે. આજે સવારે પણ પેસેન્જર પાસેથી ૫૦૦ –૫૦૦ પિયાના ઉઘરાણા કર્યા નો વિડીયો વાયરલ થયો હતો.વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેકટ ઇન્ટરનેશનલ એરપોર્ટ કંઈક ને કંઈક મુસાફરોની સમસ્યાને લઈને વિવાદના કેન્દ્રમાં રહ્યું છે. અમદાવાદ ,સુરત કે દેશના અન્ય કોઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પ્રીમિયમ પાકિગ બન્યું નથી યારે એરપોર્ટના ગણ્યા ગાંઠા કર્મચારીઓની કોન્ટ્રાકટમાં મલાઈ તારવાની નીતિ અને મનમાનીના પગલે પોતાની રીતે પ્રીમિયમ પાકિગ બનાવી પ્રીમિયમ શુલ્ક એપ્લાયનું મોટું બોર્ડ લગાવી મેસેન્જર પાસેથી ૫૦૦ રૂપિયાની ઉઘરાણી કરવામાં આવી રહી હોવાની ફરિયાદો મળી રહી હતી તો સાથોસાથ આજે આ ઘટનાને પુરવાર કરતો વીડિયો પણ વાયરલ થયો હતો.
એરપોર્ટ પર ટર્મિનલ ની સામેની જગ્યામાં વાહનો માટે. પાકિગ બનાવવામાં આવ્યું છે. આ પાકિગ પહેલા પ્રીમિયમ પાકિગ ઊભો કરી દેવામાં આવ્યું છે. યાં મુસાફરો ભૂલથી કે પછી અજાણતા વાહનો પાર્ક કરીને અથવા તો મુખ્ય પાકિગમાંથી યારે વાહનો લઈને પ્રીમિયમ પાકિગમાંથી પસાર થાય છે ત્યારે મુસાફરો સાથે ઝઘડો અને દાદાગીરી કરીને એજન્સીના માણસો ૫૦૦ પિયા ખંખેરી લે છે. આવી ઘટનાઓ છાશવારે બની રહી છે જેના લીધે ઇન્ટરનેશનલ એરપોર્ટ ની આબ પણ ખરડાઈ રહી છે.
એરપોર્ટ પર પોતાના સ્વજનને લેવા કે મૂકવા આવતા લોકો પણ કોન્ટ્રાકટરના માણસોના બેહત્પદા વર્તનને લઈને કંટાળી ગયા છે અનેક વખત રજૂઆતો પણ કરી છે તેમ છતાં ઓથોરિટી દ્રારા આ રજૂઆતને નજર અંદાજ કરવામાં આવી રહી હોવાની ફરિયાદો ઉઠી છે. એક તબક્કે હજારો પિયાની ટિકિટ ખરીદનારાઓ મુસાફરોને ચાર્જ ચૂકવવામાં આવા અસભ્ય વર્તનનો વિરોધ ચોક્કસ હોય છે. જો હજુ પણ ઓથોરિટીની આખં નહી ઉઘડે તો ઇન્ટરનેશનલ એરપોર્ટ ની ઈમેજ ખરડાશે તેવી ભીતિ છે.
આજે એરપોર્ટમાં પેસેન્જર અને કોન્ટ્રાકટર સાથે થયેલી બબાલનો જે વિડીયો વાયરલ થયો છે તેમાં પણ પેસેન્જર અજાણતા પ્રીમિયમ પાકિગમાં પોતાનું વાહન રાખીને માત્ર સામાનની હેરફેર કરવા માટે ગયા હતા અને બે મિનિટ એની અંદર આવી પણ ગયા હતા તેમ છતાં કોન્ટ્રાકટરના માણસોએ દાદાગીરી સાથે ૫૦૦ પિયાના ઉઘરાણા કર્યા હોવાનો આક્ષેપ કર્યેા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહિરલબા જાડેજા સ્વસ્થ થતા પોલીસે ફરી હાથ ધરી પૂછપરછ
May 02, 2025 02:24 PM‘સાહેબ , અમે ઢેલનો મૃતદેહ શાક કરવા માટે લઈ જતા હતા!’
May 02, 2025 02:24 PMમજીવાણાનો યુવાન રાષ્ટ્રીયકક્ષાની બેડમીન્ટન સ્પર્ધામાં દાખવશે કૌવત
May 02, 2025 02:22 PMપોરબંદરમાં રોડમાં અડચણપ એવા ખાનગી નાના દેવસ્થાનનું મનપાએ કર્યુ ડિમોલીશન
May 02, 2025 02:20 PMપોરબંદરમાં રાજ્યકક્ષાની જુડો સ્પર્ધામાં ૧૫૦૦થી વધુ ખેલાડીઓએ લીધો ભાગ
May 02, 2025 02:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech