જામનગર : સરદારને શ્રઘ્ધાના ફુલો અર્પણ કરતા સાંસદ પૂનમબેન માડમ
જામનગર : સરદારને શ્રઘ્ધાના ફુલો અર્પણ કરતા સાંસદ પૂનમબેન માડમ
November 01, 2025 11:59 AM
લોહપુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલની ગઇકાલે ૧૫૦મી જન્મજયંતિ હતી, આ નિમિતે જામનગર-દેવભુમિ દ્વારકાના સાંસદ પૂનમબેન માડમે પ્રતિમાને હારતોરા કરી કોટી-કોટી વંદન કર્યા હતાં.