૧૯ નવેમ્બરની પોરબંદર-શાલીમાર સુપરફાસ્ટ ટ્રેન સાંતરાગાછી સ્ટેશન સુધી જશે
૧૯ નવેમ્બરની પોરબંદર-શાલીમાર સુપરફાસ્ટ ટ્રેન સાંતરાગાછી સ્ટેશન સુધી જશે
November 06, 2025 10:53 AM
રેલવે તંત્ર દ્વારા શાલીમાર સ્ટેશન પર યાર્ડ રિમોડેલિંગ સંબંધિત એન્જિનિયરિંગ કાર્ય કરવાને કારણે, ૧૯ નવેમ્બર, ૨૦૨૫ના રોજ પોરબંદરથી ઉપડનારી થનારી પોરબંદર-શાલીમાર સુપરફાસ્ટ ટ્રેન શાલીમારની જગ્યાએ સાંતરાગાછી સ્ટેશન સુધી જશે.
આ જ પ્રમાણે, ૨૧ નવેમ્બર, ૨૦૨૫ના રોજ શાલીમારથી ઉપાડનારી ટ્રેન સંખ્યા ૧૨૯૦૬ શાલીમાર-પોરબંદર સુપરફાસ્ટ શાલીમારની જગ્યાએ સાંતરાગાછી સ્ટેશનથી જ શરૂ થશે. વિસ્તૃત માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.