ધોરાજીની યુવતીના ઇન્સ્ટાગ્રામથી સંપર્કમાં આવેલો યુવક વાતચીત કર્યા બાદ ધરાર સબંધ રાખવા માટે દબાણ કરી સબંધ નહીં રાખે તો મરી જવાની ધમકી આપતા કંટાળેલી યુવતીએ અમદાવાદના ધરારપ્રેમી સામે ધોરાજી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
પોલીસ સૂત્રોમાં નોંધાયેલી વિગત મુજબ ધોરાજીમાં રહેતી 19 વર્ષીય યુવતીને તેના ઇન્સ્ટા આઈડીમાં અંકિત સોલંકી નામના યુવકની ફ્રેન્ડરિકવેસ્ટ આવતા એક્સેપ્ટ કરી હતી. દરમિયાન બંને વચ્ચે મિત્રભાવે વાતચીત થતા બાદ યુવતીએ યુવકને વાતચીત કરવાની ના પાડી મેસેજ ન કરવા માટેનું કહેતા યુવક જુદા જુદા ઇન્સ્ટા અને સ્નેપચેટ એકાઉન્ટ બનાવી યુવતીને ધરાર ફ્રેન્ડશીપ રાખવાનું કહી દબાણ કરતો હોય અને જો આમ નહીં કરે તો પોતે મરી જશે તેવી ધમકી આપતો હોય યુવકના ત્રાસથી કંટાળી પોલીસમાં ફરિયાદ નોંધાવતા ધોરાજી પોલીસે અમદાવાદ રહેતા અંકિત સોલંકી સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેવડાવાડીમાં ધોળા દિવસે સોની વેપારીના ઘરમાં ચોરી કરનાર મુંબઇનો શખસ ઝડપાયો
June 16, 2025 03:16 PMમારી ગાડીના કાચ તમારા સમાજના લોકોએ જ તોડ્યા, કહી યુવાનને હડધૂત કરી ધમકી
June 16, 2025 03:13 PMગણેશનગરમાં એન્ટિક ચીજ વસ્તુના વેપારીને છરીના ઘા મારવાની ધમકી
June 16, 2025 03:09 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech