રાજકોટ બીએપીએસ સ્વામિનારાયણ મંદિ, રાજકોટ દ્વારા તા. ૧૧થી ૧૩ એપ્રિલ દરમિયાન રેસકોર્સ મેદાન ખાતે આયોજિત માનવ ઉત્કર્ષ ઓત્સવના પંચમ દિવસે આધ્યાત્મિકતા અને પ્રેરણાનો અનોખો માહોલ સર્જાયો હતો.
કાર્યક્રમમાં પુવાવૃંદ દ્વારા આનંદસ્વરૂપ સ્વામી સાથે પ્રેરક પ્રશ્નોત્તરી પોપાઈ હતી. આ દમ્પાન સ્વામીએ સુખ અને દુઃખની સાચી સમજ વિષે માર્ગદર્શન આપતાં જણાવ્યું કે, જ્યારે જીવનમાં સાચા સુખની અનુભવ થાય છે, ખાસ કરીને ગુએરીના આશીર્વાદથી, ત્યારે દુનિયાનાં અન્ય
બધા સુખ નગણ્ય લાગે છે. અપૂર્વમુનિ સ્વામીએ આજના પ્રવચનમાં પરમાત્મા છે તો પ્રાત્નો કેમ? માં માનવજીવનના અત્યંત જટિલ અને
ચિંતનપ્રેરક વિષયને સરળ, અસરકારક અને આધ્યાત્મિક ઈત્રિકોણથી સમજાવ્યો હતો. તર્કસંગત અને અનુભૂતિ આધારિત વિચાર રજૂ કરી એ વાત પર ભાર મૂક્યો કે, પ્રરનો અને સંઘર્ષો માણસને દંડ આપવા માટે નથી આવતા. પરંતુ તેને વધુ મજબૂત, શુદ્ધ, જાત અને જીવનમૂલ્યોમાં દ્રઢ બનાવવા માટે આવે છે. આજે માનવ ઉત્કૃપ મહી-ત્સવના અંતિમ દિવસે અપૂર્વમુનિ
સ્વામી માનરને મોજમાં રહેવાના સોનેરી સૂત્રો સાથે મહોત્સવની પૂર્ણાહુતિ કરાવશે. પંચમ દિવરા પરમેરવર છે તો પ્રરનો કેમ? વિષષક પારાયણના ચૂંટેલા અંશોમાં
ભગવાન બધું જ જુએ છે એ ભાવ સાથે જીવવાથી અહિત, અનાપ અને અનૈતિકતા અટકી શકે છે.
જીવનમાં આવતાં મોટા ભાગના પરનો પરમાથા સર્જાતા નથી, પરંતુ
માનવની ખોટી પસંદણી, અહંકાર, શોભ, લણચાર, ભેદભાવ અને કર્મોના પરિણામે ઊભા થાય છે.
પ્રશ્ન પરમાત્માનો નથી, પ્રશ્ન તો આપણી જવાબદરીનો છે. પરમાત્મા માર્ગ બતાવે છે, પરંતુ પગમાં માણસે ભરવાના હોય છે. પોતે
રેસકોર્સ મેદાનમાં આપંજિત માનવ ઉત્કર્ષ મહોત્સવમાં છાણ અને માટીથી લીપાયેલું પૌરાણિક વાતાવરણ,
શિસ્તબદ્ધ ગોઠવાયેલા પક્ષકુંડી અને મંત્રોચારની મુંજ સમગ્ર પરિસરને દિ૫ બનાવે છે.
અહીં અગ્નિ પ્રગટાવવા માટે મલ્પીસ કે લાઈટરનો ઉપયોગ કરવામાં આવતો નથી, પરંતુ બિલોરી કાચ દ્વારા સૂર્યના કિરણોથી અગ્નિ પ્રગટાવવામાં આવે છે. જે વૈદિક પરંપરાનો અનોખો અનુભવ કરાવે છે. રાજકોટમાં પ્રથમવાર આ પ્રકાલનો વિશિષ્ટ પક્ષ પોજાયો છે, જેમાં
૪૮ પણકુંડો દ્વારા દરોજ આશરે ૨૦૦ પરિવારો એકસાથે બેસીને પક્ષમાં આસ્કૃતિ આપે છે.આ પક્ષમાં ૩થી ૧૩ વર્ષની ઉંચરના લગભગ ૪૦૦ બાળકો દ્વારા કસંગ લેક્ષાના ૩૧૫ કલોકોનું મુખપાઠ કરવામાં આવ્યું છે, જેમાંથી દરોજ ૧૦૦ જેટલા બાળકો પક્ષમાં ભાગ વઈને મંત્રચ્ચાર સાથે આકૃતિ આપે છે અને ચિનિસ બુક ઓફ વર્લ્ડમાં પણ સ્થાન મેળવ્યું છે.
અંતે પરિવારના સભ્યો એકબીજાના સદગુણોનું લેખન કરે છે. સાત સંકલ્પો લે છે જેમાં પરિવારમાં પરસ્પર આદર અને પ્રેમ વધારવાનો છે, હું મારી ભૂલ જોવાનો પ્રયત્ન કરીશ, અન્ય વ્યક્તિને સકારાત્મકતાથી સમજવાનો પ્રયત્ન કરીશ, પ્રતિક્તિ એક વ્યક્તિના સદગુણાંનું ચિંતન કરીશ, પરિવારજનો સાથે નિષ્ચિત સમય વિતાવવેશ, સમાહમાં પરિવાર સાથે સમૂહ
ભોજન અને ઘરસભા કરીશ, હું માતા-પિતા અને અન્ય પરીવારજનોની સેવા કરીશ, હું મારા ઘરમાં શાંતિ, એકતા અને આધ્યાત્મિક્તા જાળવી રાખીશ.
વધુ બાળ-બાલિકા કાર્યકરો સેવા આપી રહ્યા છે, જે બપોરથી સાંજ સુધી પરની વ્યવસ્થા સંભાળે છે. સાંજે 1-30થી ૭-૩૦ દરમિયાન પોજાતા આ વંશનો સમાયન આરતી અને પૂર્ણાંસ્કૃતિ સાથે થાય છે.
આ પણ માત્ર ધાર્મિક વિધિ નથી, પરંતુ ઘરને મલિ બનાવવા માટેનો એક પ્રેરણાદાયક માર્ગ છે. માનવ ઉતાર્ય મહોત્સવ દ્વારા રાજકોટમાં સ્વાયેલો આ પ્રયાસ પ્રાચીન વૈદિક પરંપરાઓને આધુનિક સમયમાં જીવંત રાખવાનો અને સમાજમાં સંસ્કાર, એકતા તથા શાંતિનો સંદેશ પ્રસરાવવાનો એક સશક્ત ઉપક્રમ બની રહ્યો છે.