જોધપુર, મથુરા, નૈનિતાલ, જીમ કોર્બેટ પાર્ક વાઘદર્શન માટેની સુવિધા
પશ્ચિમ રેલવેએ મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને રાજકોટથી લાલકુવા વચ્ચે દોડતી સાાહિક વિશેષ ટ્રેન સાહમાં બે દિવસ દોડાવવાનો નિર્ણય કર્યેા છે. જેમાં ટ્રેન નંબર ૦૫૦૪૬ ૦૫૦૪૫ રાજકોટ– લાલકુઆ–ં રાજકોટ ફેસ્ટિવલ સ્પેશિયલ (દ્રિ–સાાહિક) પૈકી ટ્રેન નંબર ૦૫૦૪૬ રાજકોટ– લાલકુઆં સ્પેશિયલ રાજકોટથી ૭ નવેમ્બરથી ૨ ડિસેમ્બર, ૨૦૨૪ સુધી દર સોમવાર અને ગુવાર દોડશે. તેવી જ રીતે ટ્રેન નંબર ૦૫૦૪૫ લાલકુઆ–ં રાજકોટ સ્પેશિયલ લાલકુઆંથી ૬ નવેમ્બરથી ૧ ડિસેમ્બર ૨૦૨૪ સુધી દર રવિવારે અને બુધવારે દોડશે.
આ ટ્રેનમાં બંને દિશામાં વાંકાનેર, સુરેન્દ્રનગર, મહેસાણા, પાટણ, ભીલડી, ધનેરા, રાણીવાડા, મારવાડ, ભીનમાલ, મોદરન, જાલોર, મોકલસર, સમદડી, લુણી, જોધપુર, ગોટન, મેડતા રોડ, દેગાણા, મકરાણા, કુચમન સિટી, નાવા સિટી, ફુલેરા, જયપુર, દૌસા, ભરતપુર, મથુરા, મથુરા કેન્ટ, હાથરસ સિટી, કાસગંજ, સોરોન શુકર, બદાયું, બરેલી, બરેલી સિટી, ઇતનગર, ભોજીપુરા, બહેરી અને કિચ્છા સ્ટેશન પર સ્ટોપ રખાયા છે. ટ્રેન નંબર ૦૫૦૪૬ની વઘારેલી ટિ્રપ્સનું બુકિંગ તમામ પબ્લિક રિઝર્વેશન સિસ્ટમ કાઉન્ટર્સ અને આઇઆરસીટીસી વેબસાઇટ પર ચાલુ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહવે ભૂલથી પણ ખોટા વ્યક્તિને UPI દ્વારા ચુકવણી નહીં થાય, જાણો શું કામ?
May 02, 2025 12:22 PMઆર માધવને NCERTના અભ્યાસક્રમ પર ઉઠાવ્યા સવાલ
May 02, 2025 12:15 PMદુનિયાના સૌથી ધનિક ફિલ્મ કલાકારોની યાદીમાં એકમાત્ર શાહરુખનો સમાવેશ
May 02, 2025 12:10 PMપાકિસ્તાનને વધુ 2 આંચકા આપવા ભારતની તૈયારી, IMFની સહાય બંધ કરાવશે
May 02, 2025 12:09 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech