BREAKING NEWS

રાજકોટ મનપા ચૂંટણી: કોંગ્રેસે 72 પૈકી 40 ઉમેદવારોના નામ જાહેર કર્યા, ભાજપમાંથી આવેલા દેવુબેન જાદવને ટિકિટ, વોર્ડ 15માં હજુ પણ પેચ ફસાયો

  • April 05, 2026 08:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાનગરપાલિકા (RMC) ની આગામી ચૂંટણી માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. રાજકોટની કુલ 72 બેઠકોમાંથી પ્રથમ તબક્કે 40 જેટલા ઉમેદવારોના નામ પર મહોર મારવામાં આવી છે. આ યાદીમાં પક્ષપલટો કરનારા નેતાઓને સ્થાન આપીને કોંગ્રેસે ચોંકાવનારો નિર્ણય લીધો છે, જ્યારે કેટલાક પરંપરાગત ગઢ ગણાતા વોર્ડમાં હજુ પણ નામો જાહેર કરવામાં આવ્યા નથી.

જૂઓ લીસ્ટ



​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application