BREAKING NEWS

રાજકોટ મનપાના આરોગ્ય વિભાગે મિનરલ વોટર અને બરફના 53 યુનિટ સીલ કર્યા, જુઓ લિસ્ટ

  • February 11, 2026 06:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ શહેરમાં વિવિધ એજન્સીઓ દ્વારા 'મિનરલ વોટર'ના નામે વેંચાતા શંકાસ્પદ વોટર જગ અને બરફના કારખાનાઓ સામે તંત્ર લાલ આંખ કરી રહ્યું છે. આરોગ્ય શાખા દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસમાં શહેરના ત્રણેય ઝોનમાં કુલ 53 જેટલા એકમોને આરોગ્યના નિયમોના ઉલ્લંઘન બદલ નોટિસ ફટકારી તાત્કાલિક અસરથી સીલ કરવામાં આવ્યા છે. આરોગ્ય અધિકારી જયેશ વકાણીના માર્ગદર્શન હેઠળ ગત 5 ફેબ્રુઆરીથી શરૂ થયેલી આ ઝુંબેશ આગામી દિવસોમાં પણ સતત ચાલુ રાખવાનો દાવો કરવામાં આવ્યો છે.






લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application