રાજકોટ લોકસભાની ચૂંટણીમાં અલગ અલગ કામો માટે અપાયેલા કોન્ટ્રાકટના અંદાજે આઠેક કરોડ રૂપિયાનો ખર્ચ ચૂંટણી પચં સમક્ષ મુકાયો છે. જેમાં હવે એક કટકો એક કરોડ રૂપિયા જેવી ગ્રાન્ટ રાજકોટ જિલ્લ ા ચૂંટણી તંત્રને ફાળવવામાં આવી છે. આ કટકામાંથી કોન્ટ્રાકટરોને વધતા ઓછા નાણા ચુકવવામાં આવશે. એક કરોડની ગ્રાન્ટ આવતા જેઓના લેણા નીકળે છે તેને દિવાળીએ થોડી રાહતનો શ્ર્વાસ મળશે.
ચૂંટણીમાં રાજકોટ જિલ્લ ા ચૂંટણી તત્રં દ્રારા મંડપ, લાઈટ, વાહનો, વીડિયોગ્રાફી, ફોટોગ્રાફી, ડેકોરેશન, જમણવાર, ફત્પડ પેકેટ સપ્લાય સહિતના અલગ અલગ કોન્ટ્રાકટ આપવામાં આવ્યા હતા. જે તે પોલીંગ સ્ટેશનો બુથ સુધી ચૂંટણી સામગ્રી પહોંચતી કરવા તેમજ ફલાઈંગ સ્કવોડ અને ચૂંટણી તંત્રની જુદી જુદી ટીમો માટે ખાનગી વાહનો રીકવિઝીટ કરાયા હતા. ખાનગી ટ્રાવેલ્સ એજન્સીને વાહનોનો કોન્ટ્રાકટ આપવામાં આવ્યો હતો. આવી જ રીતે તમામ પોલીસ સ્ટેશન બુથ પર સ્ટાફ માટે આગલા દિવસથી જ સુવા–બેસવા અને રહેવાની વ્યવસ્થા માટે જરૂરી વસ્તુઓ તેમજ મંડપ શમીયાણા સુધીની વ્યવસ્થાના કોન્ટ્રાકટ અપાયા હતા. ચૂંટણીના દિવસે કયાંય કોઈ ધાંધલી ન થાય ચૂંટણીની સમગ્ર કાર્યવાહીનું વીડિયો રેકોડગ, ફોટોગ્રાફી માટેનું અને સ્ટાફ માટે જમવાની વ્યવસ્થા આ જ રીતે કાઉન્ટીંગના દિવસે પણ આ સમગ્ર વ્યવસ્થાના કોન્ટ્રાકટ અપાયા હતા.
આ તમામ અલગ અલગ કોન્ટ્રાકટના અંદાજે આઠેક કરોડના બીલ જિલ્લ ા ચૂંટણી તત્રં સમક્ષ મુકાયા છે. બીલ ચુકવવા માટે રાયના ચૂંટણી તત્રં સમક્ષ ગ્રાન્ટની માગણી કરાઈ હતી અને રાય દ્રારા કેન્દ્રીય ચૂંટણી પચં સમક્ષ ગ્રાન્ટ ફાળવવા જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી. જેને લઈને હવે કેન્દ્રીય ચૂંટણી પચં દ્રારા ગ્રાન્ટ રીલીઝ થતાં રાજકોટને એક કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટની એવી આંગણવાડી.. જ્યાં ભૂલકાંને પાણી પીવાનું રીમાઇન્ડર આપવા વાગે છે વોટર બેલ!
May 03, 2025 02:18 PMપ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ '25ની યાદીમાં ભારત 151મા ક્રમે
May 03, 2025 02:14 PMભોપાલ દુષ્કર્મકાંડના મુખ્ય આરોપીએ પિસ્તોલ છિનવતા પોલીસ દ્વારા એન્કાઉન્ટર, પગમા ગોળી વાગી
May 03, 2025 02:09 PMહવે ચેટજીપીટીથી ખરીદી પણ કરી શકાશેઃ ઓપનએઆઈની જાહેરાત
May 03, 2025 02:07 PMચીનનું અર્થતંત્ર સંકટમાં: ફેક્ટરીઓમાં સન્નાટો, બેરોજગારી વધી
May 03, 2025 02:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech