#aajkaal team
રાજકોટમાં પરમ પૂજ્યા આનંદમૂર્તિ ગુરુમાં દ્વારા 13થી 16 નવેમ્બર સુધી પ્રજ્ઞાપૂર્ણ પ્રવચન યોજાશે. જેમાં મોટી સંખ્યામાં લોકો પ્રવચનનો લાભ લેશે. આ માટે તમામ વ્યવસ્થા કરવામાં આવશે
પ્રવચન તારીખ: 13થી 16 નવેમ્બર સુધી
સમય: સવારે 8થી 10 વાગ્યા સુધી
અડ્રેસ: પ્રમુખસ્વામી સભાગૃહ, BAPS સ્વામિનારાયણ મંદિર, કાલાવડ રોડ, રાજકોટ
આ નંબર પર સંપર્ક કરો:9824391403, 9824213913, 9825621830, 8866509525