સુલતાનપુર ગ્રામ પંચાયત દ્રારા પીજીવીસીએલ વડીયાને આવેદનપત્ર પાઠવી જણાવ્યું હતું કે, ઘણા સમયથી વીજળીના પ્રશ્નો હોય પાવર વધઘટ થવાથી વીજળી ઉપકરણ જેવા કે પંખા ઈક્રી એસી વોશિંગ મશીન અને જીવન જરી વસ્તુઓ ચાલુ થઈ શકતા નથી અને ચાલુ થાય તો મેન્ટેનન્સ પણ વધારે આવતું હોવાથી નાયબ કાર્યપાલક ઇજનેર ને બ મળીને આવેદનપત્ર આપવામાં આવેલ સરપચં કાકુભાઈ વાછાણી તેમજ ગ્રામ પંચાયતના સભ્ય વિપુલભાઈ ગોંડલીયા ભાવેશભાઈ બોરડ દ્રારા રજૂઆત કરતા ગામના આ પ્રશ્નની ઝડપથી સોલ્વ કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી હતી