રાજ્યના નવા મંત્રીમંડળમાં સૌરાષ્ટ્રનો દબદબો, અત્યારસુધીમાં બે મંત્રી રિપીટ, રીવાબા, અર્જુન મોઢવાડિયા સહિત છ નવા ચહેરા
રાજ્યના નવા મંત્રીમંડળમાં સૌરાષ્ટ્રનો દબદબો, અત્યારસુધીમાં બે મંત્રી રિપીટ, રીવાબા, અર્જુન મોઢવાડિયા સહિત છ નવા ચહેરા
October 17, 2025 10:38 AM
રાજ્યના નવા મંત્રીમંડળમાં આ વખતે સૌરાષ્ટ્રનો દબદબો જોવા મળી રહ્યો છે. અત્યારસુધીમાં બે મંત્રીને રિપીટ કરવામાં આવ્યા છે અને છ નવા ચહેરા મંત્રીમંડળમાં જોવા મળશે. કુંવરજી બાવળિયા અને પરસોત્તમ સોલંકીને મંત્રી પદ માટે ફોન આવી ગયો છે. આ બંને નેતાને રિપીટ કરવામાં આવ્યા છે.