ગુજરાત શિક્ષણ બોર્ડે વર્ષ 2025-26 માટે શાળાકીય પ્રવૃત્તિઓનું કેલેન્ડર જાહેર કર્યું છે. આ કેલેન્ડર મુજબ, ધોરણ 9 થી 12ની પ્રથમ પરીક્ષા સપ્ટેમ્બર મહિનામાં લેવામાં આવશે, જ્યારે બીજી શાળાકીય પરીક્ષાઓ જાન્યુઆરી 2026થી શરૂ થશે.
કેલેન્ડરની અન્ય મહત્વપૂર્ણ વિગતો નીચે મુજબ છે:
દિવાળી વેકેશન: 16 ઓક્ટોબરથી 5 નવેમ્બર સુધી
પ્રથમ સત્ર: 9 જૂનથી 15 ઓક્ટોબર સુધી
દ્વિતીય સત્ર: 6 નવેમ્બરથી 3 મે સુધી
કુલ રજાઓ: દિવાળી અને ઉનાળુ વેકેશન સહિત 80 દિવસ
આ કેલેન્ડર વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે, કારણ કે તેમાં શૈક્ષણિક વર્ષ દરમિયાન યોજાનારી તમામ મહત્વપૂર્ણ પ્રવૃત્તિઓની માહિતી આપવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહિરલબા જાડેજા સ્વસ્થ થતા પોલીસે ફરી હાથ ધરી પૂછપરછ
May 02, 2025 02:24 PM‘સાહેબ , અમે ઢેલનો મૃતદેહ શાક કરવા માટે લઈ જતા હતા!’
May 02, 2025 02:24 PMમજીવાણાનો યુવાન રાષ્ટ્રીયકક્ષાની બેડમીન્ટન સ્પર્ધામાં દાખવશે કૌવત
May 02, 2025 02:22 PMપોરબંદરમાં રોડમાં અડચણપ એવા ખાનગી નાના દેવસ્થાનનું મનપાએ કર્યુ ડિમોલીશન
May 02, 2025 02:20 PMપોરબંદરમાં રાજ્યકક્ષાની જુડો સ્પર્ધામાં ૧૫૦૦થી વધુ ખેલાડીઓએ લીધો ભાગ
May 02, 2025 02:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech