વાતવરણમાં બદલવાનાં કારણે રોગચાળો વધી રહ્યો છે. એક બાજુ ડેગ્યું, મલેરિયાનો પ્રકોપ વધી રહ્યો છે તો બીજી બાજુ વાયરલ ફિવર અને કોરોનાના કેસ પણ જોવા મળે છે. ત્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહ કોરોનો પોઝિટિવ રીપોર્ટ આવ્યો છે. તેણે પોતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ માહિતી આપી છે.
રાજ્યસભા સાંસદ સિંહે લખ્યું, “મારો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. મને 5 દિવસ આરામ કરવાનું કહેવામાં આવ્યું છે. તેથી હું થોડો સમય મળી શકીશ નહીં, માફ કરશો. તમે બધા પણ કોરોનાથી બચવા માટે તમારૂ ધ્યાન રાખજો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકલાકારોના એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મુકાતા પાકિસ્તાન ભુરાયું થયું
May 02, 2025 11:47 AMઅલ્લુ અર્જુને પુષ્પા 2 ના પલ્લુ શોટ માટે 80 થી વધુ ટેક આપ્યા હતા
May 02, 2025 11:46 AMમૃત્યુની માહિતી મતદાર નોંધણી અધિકારીને ઉપલબ્ધ કરાવવા ચૂંટણી પંચનો નિર્ણય
May 02, 2025 11:44 AMસ્કોલરશિપ માટેની પરીક્ષામાં ૪,૮૨,૫૫૪માંથી માત્ર ૪૭,૨૪૭ વિધાર્થીઓ પાસ: પરિણામ જાહેર
May 02, 2025 11:43 AMમાણાવદર વર્ધમાન જિનિંગમાં વિકરાળ આગ, કરોડો રૂપિયાનું નુકસાન
May 02, 2025 11:41 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech