અમદાવાદ ખાતે સામાજિક સંસ્થાનો શુભારંભ થયો છે અને તેનું નેતૃત્વ પોરબંદરના વતની મહિલાને સોંપવામાં આવ્યું છે તે ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા હતા.
કેડી વિઝન દ્વારા વેકેશન દરમિયાન બાળકો અને તેમના મમ્મી માટે સંગીત અને નૃત્યથી ભરપુર મોજમસ્તીની મ્યુઝિકલ હાઉસિ યોજાઈ હતી.મોટા પ્રમાણમાં લોકોએ ભાગ લીધો હતો.બાળકો અને મમ્મીઓએ સાથે મળી ગીતો પર નાચતા અને રમતા આનંદ માણ્યો હતો.કાર્યક્રમમાં સોના,ચાંદી, ડાયમંડ,અને વિવિધ સરપ્રાઈઝ ગિફ્ટ્સથી ઇનામો અપાયા હતા.આ મ્યુઝિકલ હાઉસિ વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર માસ્ટર લય અંતાણી દ્વારા રમાડવામાં આવી હતી.આ કાર્યક્રમના આયોજક સોનલ ઓડેદરા આર્ટીસ્ટ અને સોશિયલ વર્કર છે.
અસ્મિતા બલદાણીયા,આરતી સોની,હિરેન દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો.આ પ્રસંગે સેવા પ્રયાસ ફાઉન્ડેશન એન.જી.ઓ. ની અમદાવાદ બ્રાન્ચનું વિમોચન કરવામાં આવ્યુ હતુ.અસ્મિતા બલદાણીયા દ્વારા નવી બ્રાન્ચની શઆત કરવામાં આવી અને એક નવી સિદ્ધિ ઉમેરવામાં આવી. આ અમદાવાદ બ્રાન્ચના લીડર તરીકે સોનલ ઓડેદરા અને ભાવિક ભોજકને લીડરશિપ અને સેવાની જવાબદારી સોંપવામાં આવી તથા સેવા પ્રયાસ ફાઉન્ડેશનના નવા મેમ્બર જોડવામાં આવ્યા હતા.
કાર્યક્રમમાં જીતુભાઈ ઠક્કર, આનંદભાઈ જોશી, અભિલાષભાઈ ઘોડા, રાજભા રાઠોડ, ભાવિક ભોજક, ડો. વિપુલ આહીર, રવિન્દ્ર મરડિયા, રેશ્માબેન વાગડીયા, મેઘનાબેન ઓઝા, ઉષાબેન ભાટિયા, વિનાબેન પટેલ અને દીપિકા પાટીલ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે કેન્સર અવેરનેસ માટે ડો.ગૌરાંગ મોદી, (ઓનકોવીન કેન્સર સેન્ટર તરફથી) દ્વારા સેમિનાર યોજવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમને ઝૈરા ડાયમંડ, પાવન જ્વેલર્સ, ચાંદી કલા, રાજભા ફિલ્મ, ઓન્કોવિન સેન્ટર ,લેખમી કેશવ બાગ, ઓરેન એકેડેમી, યુનિવર્સલ સ્ટાર, ટાઈમ ન્યુઝ, વેલ્વેટ ઓક જેવા સહયોગીઓનું સહકાર મળ્યો હતો.કેડી વિઝન દ્વારા આવ અવનવા મનોરંજીત કાર્યક્રમો યોજતા રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવીમા ઉદ્યોગમાં હાહાકાર: અમદાવાદ પ્લેન ક્રેશનો 4000 કરોડનો દાવો, અત્યાર સુધીનો સૌથી મોટો
June 16, 2025 11:40 PMઅમરેલી જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે બચાવ કામગીરી: 24 નાગરિકોને રેસ્ક્યુ કરાયા...જુઓ વીડિયો
June 16, 2025 11:15 PMગુજરાતમાં મેઘતાંડવ: સૌરાષ્ટ્રમાં જળબંબાકાર, 10 જિલ્લામાં રેડ એલર્ટ, અમદાવાદમાં પણ ધોધમાર
June 16, 2025 09:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech