પોરબંદર સિંધી સમાજના સંતની પુત્રીએ ધો-૧૦ માં સારા માર્ક્સ મેળવીને પાસ થતા શુભેચ્છા આપવામાં આવી હતી.
તાજેતરમાં ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધો-૧૦ ની બોર્ડની વાર્ષિક પરિક્ષામાં પોરબંદરની જયશ્રીબેન વિરમભાઈ ગોઢાણીયા શાળામાં ઈગ્લીંશ મિડીયમમાં અભ્યાસ કરતી પોરબંદર સિંધી સમાજના સંત શિરોમણી ખાનુરામ સાહેબ,પુજય માતા સાધણીજીનું મંદિર થલ્હી સાહેબ પોરબંદરના ગાદિપતી સંતશ્રી મુલણશાહ ભારતીમાતાની પુત્રી કામનાએ ધોરણ-૧૦ બોર્ડની પરિક્ષામાં સારા માર્કસ સાથે ઉર્તીણ થઈને સમસ્ત સિંધી સમાજનું ગૌરવ વધારેલ છે,
સમસ્ત સિંધી સમાજ તરફથી કામનાને ઠેર ઠેર થી ઉર્તીણ થવા બદલ શુભકામના સાથે અભિનંદનની વર્ષા થઈ રહેલ છે.તેમજ પોરબંદર સિંધી સમાજના પ્રમુખ રવિભાઈ નેભનાણીએ પણ ધો-૧૦માં સારા માસે ઉર્તીણ થવા બદલ કામનાને શુભેચ્છાઓ પાઠવી હતી અને ઉતરોતર પ્રગતિ કરે તેવી શુભકામના પાઠવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationMonsoon Update: ચોમાસું વહેલું કેમ આવ્યું? સમજો ચોમાસાનું આખુ સાયન્સ
May 25, 2025 08:43 PMપાકિસ્તાનમાં વિનાશકારી વરસાદ અને તોફાન: 20 લોકોના મોત, જનજીવન અસ્તવ્યસ્ત
May 25, 2025 08:41 PMCBSEની નવી માર્ગદર્શિકા: બાળકોના સર્વાંગી વિકાસ માટે માતૃભાષાનું શિક્ષણ
May 25, 2025 08:39 PMશાહજહાંપુર જિલ્લા હોસ્પિટલમાં ગેસ લીક: દર્દીઓમાં નાસભાગ
May 25, 2025 08:38 PMદહેજમાં કેમિકલ કંપનીમાં વિકરાળ આગ: "મેજર કોલ" જાહેર
May 25, 2025 08:36 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech