રાજકોટ મહાપાલિકાની ફડ વિભાગની ટીમ દ્રારા રાય સરકારએ ફાળવેલી ફડ સેફટી વેન સાથે લઇને શહેરના કોઠારીયા રોડ વિસ્તારમાં આવેલી ખાધચીજોનું વેચાણ કરતાં કુલ ૧૦ ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ કરવામાં આવ્યું હતું જેમાં ચાર ધંધાર્થીઓને ફડ લાઇસન્સ બાબતે નોટિસ આપવામાં આવી હતી તેમજ ખાધચીજોના કુલ ૧૦ નમૂનાની સ્થળ ઉપર ચકાસણી કરવામાં આવી હતી તેમજ વાસી અને અખાધ્ય ચીજોનો કુલ ૧૦ કિલો જથ્થો જ કરી નાશ કરવામાં આવ્યો હતો.
વિશેષમાં ફડ ચેકિંગની વિગતો જાહેર કરતા મ્યુનિ.સૂત્રોએ જણાવ્યું હતું કે કોઠારીયા રોડ ઉપર (૧) રાજવી આઇસ ગોલાની દુકાનમાં પડતર રહેલ માવાની રબડી બે કિલોનો નાશ તથા ફડ લાઇસન્સ મેળવવા બાબતે નોટિસ (૨)ફલેવર્સ સોડા શોપમાં એકસપાયરી ડેટ વીતાવેલા સરબતની ૭૫૦ એમએલની ૧૦ બોટલનો નાશ તથા હાઈજેનિક કન્ડિશન જાળવવા નોટિસ (૩)ઘનશ્યામ ચાઇનીઝ પંજાબીની દુકાનમાં વાસી અખાધ્ય નુડલ્સના એક કિલો જથ્થાનો નાશ તથા ફડ લાઇસન્સ મેળવવા બાબતે નોટિસ (૪)ઘનશ્યામ આઇસ ગોલાને ફડ લાઇસન્સ મેળવવા બાબતે નોટિસ આપવામાં આવી હતી. સૂત્રોએ ઉમેયુ હતું કે ઉપરોકત ઉપરાંત (૫) પટેલ કેન્ડી (૬) મોંજિનિસ કેક શોપ (૭) બી–ટુ ચાઇનીઝ પંજાબી (૮) ખોડલ પાણીપુરી (૯) પિતૃ કૃપા મસાલા ભંડાર (૧૦) લાલા રઘુવંશી સિઝન સ્ટોરમાં ચેકિંગ કરાયું હતું પરંતુ ત્યાંથી કઇં વાંધાજનક મળ્યું ન હતું. યારે ફડ વિભાગ દ્રારા ફુડ સેટી સ્ટાન્ડર્ડ એકટ–૨૦૦૬ હેઠળ બે નમૂના લેવામાં આવ્યા હતા જેમાં રાયનું સેમ્પલ પિતૃ કૃપા મસાલા ભંડાર (મંડપ), કેદારનાથ સોસાયટીના ગેઇટ સામે, કોઠારીયા રોડ, રાજકોટ ખાતેથી તેમજ જીનું સેમ્પલ લાલા રઘુવંશી સિઝન સ્ટોર (મંડપ), ન્યારા પેટ્રોલ પપં પાસે, કોઠારીયા રોડ, રાજકોટ ખાતેથી લઇ પરીક્ષણ અર્થે ફડ લેબોરેટરીમાં મોકલવામાં કાર્યવાહી હાથ ધરાઇ હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભોપાલ દુષ્કર્મકાંડના મુખ્ય આરોપીએ પિસ્તોલ છિનવતા પોલીસ દ્વારા એન્કાઉન્ટર, પગમા ગોળી વાગી
May 03, 2025 02:09 PMહવે ચેટજીપીટીથી ખરીદી પણ કરી શકાશેઃ ઓપનએઆઈની જાહેરાત
May 03, 2025 02:07 PMચીનનું અર્થતંત્ર સંકટમાં: ફેક્ટરીઓમાં સન્નાટો, બેરોજગારી વધી
May 03, 2025 02:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech