બોમ્બે હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ નિર્ણયમાં કહ્યું છે કે એક વખત યુવતીનો પીછો કરવો એ આઈપીસીની કલમ ૩૫૪ (ડી) હેઠળ પીછો કરી શકાય નહીં, જે અપરાધની શ્રેણીમાં આવે છે. કોર્ટે સ્પષ્ટ્ર કયુ કે જો કોઈ યુવતીનો વારંવાર પીછો કરે છે તો તેના વર્તનના આધારે તેને અપરાધની શ્રેણીમાં સામેલ કરી શકાય છે.
જસ્ટિસ જીએ સનપની બેંચ બે ૧૯–વર્ષીય યુવકોના કેસની સુનાવણી કરી રહી હતી, જેમને ૧૪ વર્ષની સગીરા પર જાતીય હત્પમલો અને ઘરમાં ઘૂસણખોરીના આરોપમાં ફસાવવામાં આવ્યા હતા. મામલો જાન્યુઆરી ૨૦૨૦નો છે યારે મુખ્ય આરોપીએ સગીર યુવતીનો પીછો કર્યેા હતો અને તેની સાથે લ કરવાની ઈચ્છા વ્યકત કરી હતી. આરોપો અનુસાર, તેણે બાળકીના ઇનકાર અને તેની માતાની દરમિયાનગીરી પછી પણ તેને હેરાન કરવાનું ચાલુ રાખ્યું હતું. ૨૬ ઓગસ્ટ, ૨૦૨૦ના રોજ આરોપી કથિત રીતે સગીરાના ઘરમાં ઘૂસી ગયો, તેનું ગળું દબાવ્યું અને તેને અયોગ્ય રીતે સ્પર્શ કર્યેા. બીજા આરોપી પર ઘટના દરમિયાન ઘરની બહાર ઉભો રહેવાનો આરોપ છે. ટ્રાયલ કોર્ટે બંને યુવકોને આઈપીસી અને પ્રોટેકશન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેકસુઅલ ઓફેન્સ એકટ (પોકસો) હેઠળ પીછો કરવા, જાતીય સતામણી, પેશકદમી અને ફોજદારી ધમકીના આરોપમાં દોષિત ઠેરવ્યા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહવે ભૂલથી પણ ખોટા વ્યક્તિને UPI દ્વારા ચુકવણી નહીં થાય, જાણો શું કામ?
May 02, 2025 12:22 PMઆર માધવને NCERTના અભ્યાસક્રમ પર ઉઠાવ્યા સવાલ
May 02, 2025 12:15 PMદુનિયાના સૌથી ધનિક ફિલ્મ કલાકારોની યાદીમાં એકમાત્ર શાહરુખનો સમાવેશ
May 02, 2025 12:10 PMપાકિસ્તાનને વધુ 2 આંચકા આપવા ભારતની તૈયારી, IMFની સહાય બંધ કરાવશે
May 02, 2025 12:09 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech