ગુલાબનગર નજીક મેલડી માતાજીના મંદિર પાસેથી યુવકનો મૃતદેહ મળ્યો

  • February 02, 2024 01:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરના ગુલાબનગર નજીક મેલડી માતાજીના મંદિર પાસેથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો, આથી આજુબાજુના લોકો એકત્ર થઇ ગયા હતા અને પોલીસને જાણ કરી હતી, ૨૪ વર્ષના યુવાનને આજે સવારે વોકિંગ માટે નિકળયા બાદ ટીસી નજીક વિજશોક લાગ્યો હોવાનું અનુમાન લગાવવામાં આવ્યુ હતું, જો કે પીએમ રીપોર્ટમાં મૃત્યુનું ચોકકસ કારણ બહાર આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application