અમેરિક ડોલર સામે ભારતીય રૂયિો આગામી બે વર્ષમાં વધુ બળો ડી શકે છે. એક્સિસ બેન્કા સંશોધ વિભાગે આગાહી કરી છે કે ડિસેમ્બર 2027 સુધીમાં એક ડોલરો ભાવ રૂ. 100ી 102 અે ડિસેમ્બર 2028 સુધીમાં રૂ. 104ી 106 ઈ શકે છે. છેલ્લા કેટલાક દિવસી રૂયિામાં સુધારો જોવા મળ્યો છે, રંતુ આ સુધારો કામચલાઉ રહેવાી સંભાવા છે. વિદેશી રોકાણકારો દ્વારા સતત ાણાં ાછાં ખેંચવામાં આવતાં હોવાી રૂયિા ઉરું દબાણ યાવત્ રહેવાો અંદાજ છે.
એક્સિસ બેન્કે ત્રીજી વેમ્બરે પ્રસિદ્ધ કરેલા અહેવાલમાં જણાવ્યું છે કે માર્ચ 2027 સુધીમાં ડોલરો ભાવ રૂ. 97ી 99 અે જૂ 2027 સુધીમાં રૂ. 98ી 100 ઈ શકે છે. બેન્કા વિશ્લેષકોા મતે રૂયિો તેા વાસ્તવિક મૂલ્યી સરખામણીએ હજુ ાંચી દસ ટકા વધુ મજબૂત છે. આી આગામી સમયમાં તેું મૂલ્ય ઘટવાી સંભાવા વધારે છે.
રૂયિો બળો ડવા ાછળ વિદેશી મૂડીી સતત ઈ રહેલી હિજરત મહત્વું કારણ છે. વિદેશમાં રોકાણ માટેી ઉદાર ાણાં મોકલવાી યોજા હેઠળ દર મહિે બે ી ત્રણ અબજ ડોલર ભારતમાંી બહાર જાય છે. ઉરાંત ભારતીય કંીઓા વિદેશી સીધા રોકાણ મારફતે દર મહિે અંદાજે ત્રણ અબજ ડોલર બહાર જાય છે.ભારતીય રિઝર્વ બેન્કે રૂયિાો ભાવ જાળવી રાખવા માટે વારંવાર હૂંડિયામણ બજારમાં હસ્તક્ષે કર્યો છે.
તેા કારણે ઉયોગમાં લઈ શકાય તેવા વિદેશી હૂંડિયામણ ભંડાર ઉર દબાણ વધ્યું છે. હવે આ ભંડાર ફરી મજબૂત બાવવાી જરૂર હોવાી વિદેશી મૂડીો પ્રવાહ વધે તો ણ રૂયિો બહુ મજબૂત વાી સંભાવા ઓછી હોવાું અહેવાલમાં જણાવાયું છે.
જોકે છેલ્લા એક સપ્તાહમાં રૂયિો ડોલર સામે 37 ૈસા મજબૂત યો છે. વિદેશી રોકાણકારોએ શેરબજારમાં ફરી ખરીદી શરૂ કરતાં રૂયિો ટેકો મળ્યો છે. અમેરિકાા સરકારી બોન્ડું વળતર ઘટીે આશરે 4.9 ટકા યું છે.