કણર્ટિકના મેંગલુરુમાં એક શાળાના શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓને ભણાવવામાં આવ્યું હતું કે મહાભારત અને રામાયણ કાલ્પનિક છે.જેના કારણે તેના પર કાર્યવાહી કરવામાં આવી હતી અને તેને બરતરફ કરવામાં આવ્યા છે.આ સમગ્ર મામલો સેન્ટ ગેરોસા ઈંગ્લીશ એચઆર પ્રાથમિક શાળાનો છે.જેમાં શિક્ષક સામે કડક કાર્યવાહી કરાઈ હતી.
ભાજપ્ના ધારાસભ્ય વેદ્યાસ કામથ દ્વારા સમર્થિત જૂથે આરોપ લગાવ્યો હતો કે સેન્ટ ગેરોસા ઈંગ્લિશ એચઆર પ્રાઈમરી સ્કૂલના એક શિક્ષક વિદ્યાર્થીઓને મહાભારત અને રામાયણ કાલ્પનિક શીખવતા હતા. તેમણે આરોપ લગાવ્યો કે શિક્ષકે પીએમ મોદી વિરુદ્ધ પણ ટિપ્પણી કરી અને તેમની વિરુદ્ધ બોલતી વખતે 2002ના ગોધરા રમખાણો અને બિલ્કીસ બાનો ગેંગ રેપ કેસનો પણ ઉલ્લેખ કર્યો.
ફરિયાદમાં જણાવવામાં આવ્યું હતું. તે બાળકોના મનમાં નફરતની લાગણી પેદા કરવાનો પ્રયાસ કરી રહી હતી, તેઓએ શનિવારે પણ વિરોધ કર્યો હતો અને આજે ભાજપ્ના ધારાસભ્યો પણ તેમની સાથે જોડાયા હતા અને શિક્ષકને સસ્પેન્ડ કરવાની માંગ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરના કાલાવડમાં વન નેશન વન ઈલેક્શન અંતર્ગત કાર્યક્રમ યોજાયો
May 02, 2025 12:40 PMહવે ભૂલથી પણ ખોટા વ્યક્તિને UPI દ્વારા ચુકવણી નહીં થાય, જાણો શું કામ?
May 02, 2025 12:22 PMઆર માધવને NCERTના અભ્યાસક્રમ પર ઉઠાવ્યા સવાલ
May 02, 2025 12:15 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech