કેશોદ તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારમાં રહેતી મહિલાને પોતાના અભ્યાસ કરતાં પુત્રની સ્કોલરશીપ મેળવવા દાખલાની જરિયાત હોય જરી આધાર પુરાવાઓ સાથે માણેકવાડા ગ્રામ પંચાયત કચેરીએ જતાં હાજર વીસી વિક્રમભાઈ હમીરભાઈ વીરડાએ આધાર પુરાવાઓ લઈને બીજા દિવસે કેશોદ ખાતે તલાટી મંત્રી મળશે જેથી તાલુકા મથકે આવી દાખલો લઈ જવા જણાવ્યું હતું. કેશોદ બસ સ્ટેન્ડ પર આવી મહિલાએ વીસી વિક્રમભાઈ હમીરભાઈ વીરડાને ફોન કરતાં બસ સ્ટેન્ડ સામે ગલીમાં આવેલ ખુશ્બુ હોટલમાં મ નંબર ૧૦૯ માં બોલાવેલ ત્યારે ભોગ બનનાર મહિલા પોતાની ૧૪ વર્ષની પુત્રીને લઈ હોટલના મમાં પ્રવેશતાં દરવાજો બધં કરી મહિલાને છરી બતાવી ધાકધમકી આપી મહિલા સાથે દુષ્કર્મ આચરતાં મહિલાએ કેશોદ પોલીસ સ્ટેશન પર પહોંચી કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેકટર પી. એ. જાદવ સમક્ષ હકીકત જણાવતાં ભોગ બનનાર મહિલાનું નિવેદન નોંધી માણેકવાડા ગ્રામ પંચાયતના વીસી વિક્રમભાઈ હમીરભાઈ વીરડા વિદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ ૬૪(૨) (એમ) , ૩૫૧(૩) એટ્રોસીટી એકટ ૩(૧) (ડબલ્યુ) , ૩(૧) (આર) (એસ) , જીપીએ કલમ ૧૩૫ હેઠળ દુષ્કર્મ, એટ્રોસીટી ધાકધમકી સહિતનો ગુનો નોંધી આગળની તપાસ કેશોદ પોલીસ વિભાગના ડીવાયએસપી બી. સી ઠકકરના માર્ગદર્શન હેઠળ આરોપી વિક્રમભાઈ હમીરભાઈ વીરડાને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech