BREAKING NEWS

જામનગરમાં બેડી ઓવરબ્રીજ નીચે બજારથી આવાગમન દુષ્કર

  • November 22, 2025 06:53 PM 

જામનગરમાં બેડી પાસે મનપા દ્વારા ઓવરબ્રીજ બનાવવામાં આવ્યો છે, આ ઓવરબ્રીજ નીચે દર શનિવારે ગુજરી બજારની જેમ કપડા સહિતની ચિજવસ્તુના વેચાણ માટે બજાર ભરાય છે.


આ શનિવારી બજારને કારણે ટ્રાફિક સમસ્યા ખુબ જ વકરી છે, કારણ કે ઓવરબ્રીજ નીચે બજારને કારણે લારીધારકો અને પાથરણાવાળા માર્ગ પર અડીંગો જમાવી દે છે જેના કારણે ઓવરબ્રીજ નીચેના માર્ગ પરથી આવાગમન દુષ્કર બનતા વાહનચાલકો ત્રાહીમામ પોકારી ગયા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application