શીલ પોલીસની ટીમને ગ્રામ્ય વિસ્તારમાં વિદેશી દાની હેરાફેરી થતી હોવાની બાતમી મળી હતી. દર્શાલી ગામે વોચ ગોઠવતા સરકારી ખરાબાના કાચા રસ્તા પર એક ટ્રક ઉભેલો હતો પોલીસને જોઈ બે શખ્સો નાસવા જતા ફિલ્મી ઢબે બંને શખ્સોને ઝડપી ટ્રકની તલાસી લીધી હતી જેમાં ચોખા ના બાચકાની આઙમા ટ્રકમાં છુપાવેલો ૪૯૨ બોટલ વિદેશી દા તથા ૧૧૨ નગં બિયર ના ટીન મળી આવ્યા હતા. દાનું કટીંગ થાય તે પૂર્વે પોલીસે બંને શખ્સોને દા,૨૩૫ નગં ચોખાના બાચકા તથા મોબાઈલ અને ટ્રક મળી ૨૧.૧૬ લાખનો મુદ્દા માલ સાથે બે બુટલેગરોને ઝડપી લીધા હતા . પૂછપરછ કરતા વધુ અન્ય બે શખ્સો ના નામ ખુલ્યા હતા જેથી પોલીસે હાથ ન આવેલ બંને બુટલેગરને ઝડપી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગે પ્રા વિગત મુજબ શીલના દર્શાલી ગામે વિદેશી દાનું કટીંગ થતું હોવાની બાતમીને આધારે પીએસઆઇ સોલંકી સહિતની ટીમે સરકારી ખરાબાની જમીન પર રસ્તા પર ઉભેલા ટ્રકની તલાસી લીધી હતી. જેમાં ૨૩૫ નગં ચોખાના બાચકા મળી આવ્યા હતા અને તેની તલાસી લેતા ટ્રકમાંથી ૪૯૨ બોટલ વિદેશી દા તથા ૧૧૨ બિયરના ટીન સાથે રિઝવાન ઉમરભાઈ લાખા તથા ઈરફાનશા રફીકશા સર્વદી બંને બુટલેરોને ૧.૯૫ લાખના દા સાથે ઝડપી લીધા હતા.શીલ પોલીસની ટીમે ટ્રક દા મોબાઈલ અને રોકડ મળી કુલ ૨૧.૧૬ લાખનો મુદ્દા માલ ઝડપી લીધો હતો.અને દા કયાંથી આવ્યો તે અંગે પૂછપરછ કરતા રાજસ્થાનના ફતેપુરના અજાણ્યા ઇસમ તથા મેહત્પલ નામના બે શખ્સોના નામ દાની હેરાફેરીમાં ખુલ્યા હતા. જેથી પોલીસે હાથ ન આવેલ બંને ઝડપી લેવા વિવિધ સ્થળોએ તપાસ હાથ ધરી છે. સીલ પોલીસની ટીમે વિદેશી દા, ટ્રક,૨ મોબાઈલ ફોન, અને .૩ હજારની રોકડ મળી કુલ ૨૧ લાખનો મુદ્દામાલ ઝડપી હાથ ન આવેલ બે બુટલેગરોને ઝડપી લેવા વધુ કાર્યવાહી હાથ ધરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech