BREAKING NEWS

સૌરાષ્ટ્ર્રના ૧૨ ડેમમાં બે ફૂટ સુધી નવા નીર

  • September 21, 2026 03:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેર સહિત સમગ્ર સૌરાષ્ટ્ર્રમાં ભાદરવી મેઘસવારી વરસવાનું યથાવત રહેતા છેલ્લા ૨૪ કલાક દરમિયાનમાં ૧૨ ડેમમાં બે ફટ સુધી નવા નીરની આવક નોંધાઇ છે. યારે રાજકોટ સિંચાઇ વર્તુળ હેઠળના કુલ ૮૩માંથી ૪૮ ડેમ ઉપર અડધો ઈંચથી બે ઈંચ સુધી વરસાદ નોંધાયો હતો.
વિશેષમાં લડ કંટ્રોલ સેલના સૂત્રોના જણાવ્યા મુજબ, આજે સવારની સ્થિતિએ રાજકોટ જિલ્લામાં આજી–૨ અને ન્યારી–૨ ડેમ તેમજ મોરબી જિલ્લામાં મચ્છુ ૩ ડેમનો એક દરવાજો ખુલો રખાયો છે. યારે સુરેન્દ્રનગર જિલ્લાનો વાંસલ ડેમ ૦.૦૧ મીટરથી ઓવરલો થઇ રહ્યો છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application