જામનગર શહેરમાં મતદાન જાગૃતિ કાર્યક્રમ હેઠળ સેલ્ફી પોઇન્ટ કેમ્પેઇન યોજાયું હતું . જેમાં નાગરિકોએ સેલ્ફી પોઈન્ટ પાસે ઊભા રહી અવશ્ય મતદાન કરવાની પ્રતિજ્ઞા લઇ સેલ્ફી પડાવી હતી. મતદાન પ્રત્યે મતદારોની જાગૃતિ વધે અને મતદાર હોવાનું એક ગૌરવ થાય એ માટે ૭૮- જામનગર શહેરમાં સેલ્ફી પોઇન્ટ મૂકવામાં આવ્યો છે. જ્યાં લોકો સેલ્ફી પોઇન્ટ લઈને લોકશાહીના આ અવસરમાં પોતાનો ઉત્સાહ બતાવી રહ્યા છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા મતદાન જાગૃતિ અંતર્ગત મૂકવામાં આવેલા આ સેલ્ફી પોઇન્ટમાં લોકો સહભાગી બની રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસોમનાના નાખડા ગામે દીપડાનું રેસ્કયું કરાયું
May 15, 2024 12:24 PMગોંડલ એસ ટી બસ સ્ટેન્ડ ખાતે સ્વચ્છતા અભિયાનના ધજાગરા
May 15, 2024 12:21 PMવેરાવળમાં બે દિવસથી દેખાતા દીપડાને પાંજરે પુરવામાં વન વિભાગ નિષ્ફળ
May 15, 2024 12:18 PMલગ્નની અનોખી પરંપરા : 5 મહિના સુધી રહેવું પડે છે ભીની માટીમાં
May 15, 2024 12:12 PMહળવદ પાલિકા જાગી, ભયજનક હોર્ડિંગ્સ અને જર્જરીત ઈમારતો દૂર કરવા માત્ર ચેતવણી
May 15, 2024 12:07 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech