BREAKING NEWS

જામનગર: ખારવા ગામની કોલેજીયન યુવતિ ભેદી રીતે ગુમ

  • September 15, 2026 12:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: ખારવા ગામની કોલેજીયન યુવતિ ભેદી રીતે ગુમ

ધ્રોલ પંથકના ખારવા ગામમાં રહેતી એક યુવતિ ઘરેથી કોલેજે જવાનું કહીને નીકળ્યા બાદ ભેદી રીતે ગુમ થતા આ અંગે પોલીસમાં જાણ કરવામાં આવતા તપાસ હાથ ધરી છે. 
ધ્રોલના મોટા ઇટાળા ગામના વતની અને હાલ તાલુકાના ખારવા ગામમાં રહેતી રચનાબેન જયંતીભાઇ રાઠોડ (ઉ.વ.૧૯) નામની યુવતિ ગત તા. ૧૧ના સવારના સુમારે પોતાના ઘરેથી જામનગર એ.કે. દોશી કોલેજ ખાતે જવાનું કહીને નીકળી હતી અને મોડે સુધી ઘરે પરત નહી આવતા તપાસ કરતા મળી આવેલ ન હોય જેથી તેણીની માતા દ્વારા ગુમ થયાની ધ્રોલ પોલીસમાં જાણ કરવામાં આવી હતી. જેના આધારે પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application