હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ફરી કમોસમી વરસાદની આગાહી કરાઈ છે. વાત જાણે એમ છે કે, હવામાન વિભાગ દ્વારા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યમાં કમોસમી વરસાદ પડી શકે છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યમાં ત્રણ દિવસ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. આ સાથે વરસાદને કારણે તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો થશે. મહત્વનું છે કે, એપ્રિલ મહિનો શરૂ થઈ ગયો છે અને દિનપ્રતિદિન તાપમાનમાં વધારો થઈ રહ્યો છે.
આ વિસ્તારમાં પડી શકે છે વરસાદ
હવામાન વિભાગે 13 એપ્રિલે દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, સુરત, ભરૂચ, સહીત ગીરસોમનાથ અને કચ્છમાં હળવા વરસાદની આગાહી કરી છે. આ સાથે 14 એપ્રિલે નર્મદા, છોટાઉદેપુર, દાહોદ, અરવલ્લી, સાબરકાંઠા, કચ્છ અને ગીરસોમનાથમાં વરસાદની આગાહી કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application'પૂછ્યા વગર મને જન્મ કેમ આપ્યો ?' યુવતીએ માતા-પિતા વિરુદ્ધ કેસ કર્યો દાખલ
May 15, 2024 06:28 PMમિસ્ટર એન્ડ મિસિસ માહીનું પહેલું ગીત થયું રિલીઝ,ચાહકોની આતુરતાનો અંત
May 15, 2024 06:11 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech