BREAKING NEWS

જામનગર: “Let’s Break It Down” થીમ હેઠળ આગામી 28 જુલાઈના રોજ વિશ્વ હિપેટાઇટિસ દિવસની ઉજવણી કરાશે

  • July 24, 2026 04:49 PM 

જામનગર: “Let’s Break It Down” થીમ હેઠળ આગામી 28 જુલાઈના રોજ વિશ્વ હિપેટાઇટિસ દિવસની ઉજવણી કરાશે

23 જુલાઈ, 2026ના CTHO Dr. Palak Ganatra Jamnagar Municpal Corporation અને MTC - Nodal Center  NVHCP ના Nodal Officer Dr. Ami Trivedi Madam - Associate Professor - Dept of Medicine GGGH - Jamnagar દ્વારા આજે જિલ્લા જેલ ખાતે હિપેટાઇટિસ જાગૃતિ  નું આયોજન કરવામાં આવ્યું હતું.

આ દરમિયાન જિલ્લા જેલના કેદીઓ/લાભાર્થીઓને હિપેટાઇટિસ B અને C, HIV તથા સિફિલિસ, TB અંગે જાગૃતિ આપવામાં આવી.

​​​​​​​આ ઉપરાંત, હિપેટાઇટિસના સંક્રમણથી બચવાના ઉપાયો, વહેલી તપાસ, સારવાર અને અનુસરણ અંગે IEC પ્રવૃત્તિઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું . 

કાર્યક્રમને સફળ બનાવવા માટે જિલ્લા જેલના અધિકારીઓ અને સ્ટાફ, Lion's Club NGO સ્ટાફ, આરોગ્ય વિભાગના સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓનો સહયોગ પ્રાપ્ત થયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application