રાજકોટ ડિવિઝનમાં બ્લોકના કારણે બે ટ્રેનોનું સમયપત્રક બદલાયું
રાજકોટ ડિવિઝનના રાજકોટ-બિલેશ્વર સેક્શનમાં આવેલા બ્રિજ નંબર 225 ના ગર્ડર ફરીથી લગાવવા માટે એન્જિનિયરિંગ વિભાગ દ્વારા બ્લોક લેવામાં આવશે.
આ બ્લોકના કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી બે ટ્રેનોના સમયપત્રકમાં ફેરફાર કરવામાં આવ્યો છે. વિગતવાર માહિતી નીચે મુજબ છે:
1) ટ્રેન નંબર 12477 જામનગર-શ્રી માતા વૈષ્ણો દેવી કટરા એક્સપ્રેસ 28.05.2025 ના રોજ જામનગરથી તેના નિર્ધારિત સમય 08:30 વાગ્યાને બદલે 2 કલાક મોડી એટલે કે 10:30 વાગ્યે ઉપડશે.
2) ટ્રેન નંબર 19120 વેરાવળ-ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ 28.05.2025 ના રોજ વેરાવળથી તેના નિર્ધારિત સમય 7:30 વાગ્યાને બદલે 1 કલાક 15 મિનિટ મોડી એટલે કે 8:45 વાગ્યે ઉપડશે.
ટ્રેનોના સંચાલન સમય વિશે વધુ માહિતી માટે, યાત્રીઓ કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઈરાનમાં 3 ભારતીય નાગરિકો ગુમ તેહરાનમાં દૂતાવાસે મામલો ઉઠાવ્યો
May 29, 2025 10:28 AMટેરીફથી વિશ્વને ડરાવતા ટ્રમ્પને કોર્ટની લપડાક, 'લિબરેશન ડે ટેરિફ' ઉપર રોક
May 29, 2025 10:27 AMપોરબંદર ખાતે એસ.ટી.બસના મુસાફરોને પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરવા થઈ અપીલ
May 29, 2025 10:22 AMપોતાના નાગરિકોને સ્વીકારવા બાંગ્લાદેશનો ઇનકાર, 13 લોકો શૂન્ય રેખા પર ફસાયા
May 29, 2025 10:20 AMએપલ નવી ઓપરેટિંગ સિસ્ટમ લોન્ચ કરશે: અન્ય ડિવાઈસની ઓપરેટિંગ સિસ્ટમના નામ બદલશે
May 29, 2025 10:16 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech