જામનગર: ગવાડી-ઉબાડ સ્ટેશન વચ્ચે આવેલા રેલ્વે પુલ પર પાણી ફરી વળતા અમુક ટ્રેનો રદ
જામનગર: ગવાડી-ઉબાડ સ્ટેશન વચ્ચે આવેલા રેલ્વે પુલ પર પાણી ફરી વળતા અમુક ટ્રેનો રદ
July 24, 2026 11:38 AM
જામનગર: ગવાડી-ઉબાડ સ્ટેશન વચ્ચે આવેલા રેલ્વે પુલ પર પાણી ફરી વળતા અમુક ટ્રેનો રદ
દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના પગલે પાણી ભરાઈ જવાના કારણે ટ્રેનોના આવાગમન અસર થવા પામી છે.રાજકોટ ડીવીઝનની પાંચથી વધુ ટ્રેન આજની અને આવતીકાલની રદ કરવામાં આવી છે. જેમાં ટ્રેન નંબર ૧૯૨૫૨-૫૩ ઓખા-વેરાવળ-ઓખા તા.૨૪-૭,૨૫-૭, વડોદરા-જામનગર-વડોદરા ટ્રેન નંબર ૨૨૯૫૯-૬૦ તા.૨૪-૭,ઓખા-તુતીકોરીન ટ્રેન નંબર ૧૯૫૬૮, પોરબંદર-દાદર ટ્રેન નંબર ૧૯૦૧૫ તા.૨૪-૭નો સમાવેશ થાય છે.