સોશિયલ મીડિયા પર અજબ-ગજબ પ્રકારના વીડિયો વાયરલ થતા રહે છે. કેટલાક વીડિયોમાં તમે ક્યારેય કલ્પના નહીં કરી હોય તેવી ઘટનાઓ જોવા મળે છે. સોશિયલ મીડિયા પર હાલમાં એક બૂટનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈને તમને ફેશન પરથી વિશ્વાસ ઉઠી જશે. આ નવા પ્રકારના બૂટનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક યુવક મોટા આકારના બૂટ સાથે જોવા મળી રહ્યો છે. આ વીડિયો પહેલી નજરમાં દેડકાના આકારમાં દેખાશે. પણ આ વીડિયોને ધ્યાનથી જોવાથી તમને દેખાશે કે આ બૂટ મગર જેવા છે. આ વિચિત્ર પ્રકારના બૂટ પહેરીને આ યુવક બજાર અને મેટ્રોમાં જતો જોવા મળી રહ્યો છે. આ વીડિયો જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ દંગ રહી ગયા હતા.
એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે,બાપ રે બાપ.તો બીજા સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, શું થયું છે આજકાલના લોકોને ? અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, ફેશનના નામ પર આ શું થઈ રહ્યું છે ? આવી અનેક પ્રતિક્રિયા આ વીડિયો પર જોવા મળી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમનપામાં બે મહિના બાદ મેયર આવ્યા; અરજદારો ઉમટયા
May 15, 2024 03:27 PMરાજકોટમાં બપોરે અઢી વાગ્યે ૪૩ ડીગ્રી
May 15, 2024 03:08 PMચૂંટણી દરમિયાન રાજકોટમાંથી પાંચ કરોડ, જિલ્લામાંથી એક કરોડનો મુદ્દામાલ કબજે
May 15, 2024 03:06 PMગુમ અને ચોરી થયેલા ૧૬૩ મોબાઈલ પરત અપાવતી રાજકોટ ગ્રામ્ય પોલીસ
May 15, 2024 03:05 PMશા માટે ચોક્કસ ઉંમર પછી વાળ ખરવા લાગે છે કે સફેદ થવા લાગે છે?
May 15, 2024 03:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech