ગુજરાત સરકારની ચારેય વીજ વિતરણ કંપનીઓ તેમજ અમદાવાદ, ગાંધીનગર તથા સુરતના વીજગ્રાહકોને વીજળી પુરી પાડતી ટોરેન્ટ પાવર કંપનીઓએ પોતાના વાર્ષિક લેખાજોખાંના આધારે એપ્રિલ–૨૦૨૫થી શ થતાં વર્ષ માટે વીજ દર સહિતના ચાજીર્સમાં ફેરફાર કરવા માટે કરાયેલી પિટિશનો પર ચર્ચા વિચારણાના આધારે વીજ નિયમન પંચે કાલે મહત્વની જાહેરાતો કરી છે.
આ જાહેરાતો મુજબ હવે રાયમાં વીજ ગ્રહાકોને પ્રીપેઇડ સ્માર્ટ મીટરિંગ અને બિલિંગ પધ્ધતિ અપનાવે માટે એનર્જી ચાજીર્સમાં ૨ ટકા રિબેટ આપવામાં આવશે.જોકે, પંચે સરકારી અને ખાનગી વીજ વિતરણ કંપનીઓને વીજ દર વધારવાની કોઇ ફેરફાર કર્યેા નથી.ગ્રીન પાવર શુલ્ક માટે વધારાના ટેરિફ રેટમાં ૧૦ પૈસાનો ઘટાડો કરી ૯૦ પૈસા પ્રતિ યુનિટ કરાયો છે.
૧ એપ્રિલ, ૨૦૨૫થી લાગુ થનારા ચાજીર્સ માટેના સરકારી વીજ વિતરણ કંપનીઓ માટેના ટેરિફ ઓર્ડરમાં પંચે જાહેર કયુ છે કે, આરજીપી, જીએલપી, એલટીએમડી, ઈવી ચાર્જીંગ સ્ટેશનોના ગ્રાહકો સ્માર્ટ મીટરિંગ ગોઠવણી, પ્રિપેઇડ વિકલ્પ સાથે) તથા એચટીપી–૧, એચટીપી–૨, અને ચાર્જીંગ સ્ટેશનના તમામ ગ્રાહકો માટે સવારે ૧૧થી બપોરના ૩ વાગ્યા દરમિયાનના વીજ વપરાશ માટે તમામ યુનિટદીઠ ૬૦ પૈસાનીછૂટ અપાશે. એનઆરજીપી અને એલટી ઈવી એચટી ઈવી ચાર્જીંગ સ્ટેશનોની શ્રેણીમાં ૧૦ કેડબલ્યુથી વધુ કોન્ટ્રાકટ લોડ ધરાવતા એલટી ગ્રાહકો (સ્માર્ટ મીટરિંગ ગોઠવણી, પ્રિપેઇડ વિકલ્પ સાથે) અને ઈવી ચાર્જીંગ સ્ટેશનના તમામ ગ્રાહકો માટે સવારે ૭થી ૧૧ અને સાંજે રાત્રિના ૧૦ વાગ્યા દરમિયાન વીજ વપરાશ માટે પ્રતિ યુનિટ ૪૫ પૈસાનો વધારાનો ચાર્જ લાગુ કરવામાં આવ્યો છે.
બધા જ એચવી ગ્રાહકો માટે ૧ ટકા રિબેટ દાખલ કરવામાં આવ્યું છે. ૩૩૬૬ કેવી ઈએચવી ગ્રાહકો માટે રિબેટ વધારીને ૧.૫ ટકા અને ઈએચવી ૧૩૨ વી અને તેથી વધુ ગ્રાહકો માટે રિબેટ વધારીને ૨ ટકા કરવામાં આવ્યું છે.
પંચે તેના આદેશમાં જણાવ્યું છેકે, ગ્રીન પાવર શુલ્ક માટે વધારાના ટેરિફ રેટમાં ૧૦ પૈસાનો ઘટાડો કરી ૯૦ પૈસા પ્રતિ યુનિટ કરાયો છે. જેટકોના પ્રવહન માટેના હાલના દર .૪૧૩૦.૩૨ પ્રતિ મેગાવોટ પ્રતિદિવસથી ધટાડાને નાણાકીય વર્ષ ૨૦૨૫–૨૬ માટે .૩૯૧૮.૦૧ પ્રતિ મેગાવોટ પ્રતિ દિવસ નિર્ધારિત કરાયો છે.
યારે ટૂંકાગાળના વપરાશકર્તાઓ માટે પ્રવહન દર વર્ષ ૨૦૨૫–૨૬ માટે ૩૭.૭૫ પૈસા પ્રતિ યુનિટ દીઠ મંજૂર કર્યેા છે. રાય વીજભાર રવાનગી કેન્દ્ર માટે નાણાકીય વર્ષ ૨૦૨૫–૨૬ માટે .૫૬૫૪,૪૭ લાખ મંજૂર કરાયા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમચ્છર અને માખીઓથી પરેશાન છો, તો ડુંગળીનો આ ઉપાય અજમાવી મેળવી શકો છો છુટકારો
May 07, 2025 04:55 PMપાકિસ્તાન પર હુમલા બાદ વીડિયો વાયરલ: ઘરેથી ભાગો અને કલમા પઢતા રહો
May 07, 2025 04:51 PMજો વર્કિંગ વુમન આ પાંચ ટિપ્સ ફોલો કરે તો કાર્યસ્થળ પર થશે તમારી સ્ટાઇલની પ્રશંસા
May 07, 2025 04:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech