ગોંડલ દાઊદી વ્હોરા સમાજ દ્વારા ઈદે મિલાદુન્નબી સંદર્ભે ભવ્ય જુલુસ

  • August 25, 2026 10:08 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


  ગોંડલ  ખાતે ઇસ્લામ ના પયગમ્બર સાહેબ રસુલલ્લાહ સાહેબ ના જન્મદિવસ ની ઉજવણી રૂપે દાઊદી વ્હોરા સમાજ દ્વરા  ગોંડલ ના રાજમાર્ગો પર અમીલસાહેબ શેખ અબ્બાસભાઈ નજમી સાહેબ ની આગેવાનીમાં ભવ્ય ઝૂલુસ નીકળ્યું હતું. આ ઝૂલુસ નાં આયોજન માં અંજુમને જમાત કમિટી એ જહેમત ઉઠવેલ હતી રાજ માર્ગો પર ઝૂલુસ દરિમિયાન કડિયા લાઇન માં ચા- બિસ્કિટ નું અને ટાઉન હોલ ની સામે કેક અને સરબત નું આયોજન કરવામાં આવેલ હતું.  તેવું અબ્બાસભાઈ સદીકોટ (પ્રેસવાળા) ની યાદી માં  જણાવયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application