હોમગાર્ડઝની એકઝામમાં ગેરરીતિના આક્ષેપ પાયાવિહોણાઃ દ્વારકા જિલ્લા કમાન્ડન્ટ

  • June 12, 2025 10:52 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

​​​​​​​
અમદાવાદમાં યોજાયેલી સમગ્ર ગુજરાત રાજયના હોમગાર્ડેઝ અધિકારીની પરીક્ષામાં કોંગ્રેસના એક પ્રવકતા દ્વારા ગેરરીતિના થયેલા આક્ષેપો ખોટા તથા પાયા વિહોણા હોવાનું દ્વારકા જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડર સંદીપ ખેતિયાએ જણાવ્યું હતું.

આ તકે વધુમાં તેમણે જણાવ્યું હતું કે, હોમગાર્ડઝએ શીસ્તની બનેલી તથા પોલીસના ખંભેખંભા મીલાવી કામ કરી શીસ્ત સેવા સમર્પણ અને ઈમાનદારીની સંસ્થા છે ભરતી પરીક્ષા પ્રક્રિયામાં નિયમ મુજબ કાર્યવાહી થઈ છે તથા દ્વારકા જિલ્લામાંથી પણ કોઈ ખોટા ઉમેદવારોએ પણ પરીક્ષા ના આપી હોવાનું જણાવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application