મેહુલનગરમાં ડિવાઇડર પર ચડી બીએમડબલ્યુ

  • June 12, 2025 01:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગરમાં ટ્રાફિકથી ધમધમતા મેહુલનગર વિસ્તારમાં એમ્યુઝમેન્ટ પાર્કની સામેના માર્ગ પર બુધવારે રાત્રીના બીએમડબલ્યુ કારના ચાલકે કાબુ ગુમાવતા કાર ડિવાઇડર પર ચડી ગઇ હતી, આ બનાવના પગલે લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતાં, જો કે સદનસીબે આ બનાવમાં કોઇ જાનહાની થઇ ન હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application