ધ્રોલ વિસ્તારમાં વાડીએ જીરાના પાકમાં દવાનો છંટકાવ કરતા પરપ્રાંતીય યુવાનને વિપરીત અસર થતા સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ નિપજયુ હતું.
મુળ એમપીના વતની અને હાલ ધ્રોલમાં વાડી ખાતે રહેતા સતરસીંગ કિશનભાઇ ડાવર (ઉ.વ.૨૫) નામનો યુવાન ગઇકાલે વાડીએ વાવેલા જીરાના પાકમાં જંતુનાશક દવાનો છંટકાવ કરતો હતો દરમ્યાન દવાવાળા હાથે તમાકુ ખાતા ઝેરી અસર થતા ઉલ્ટી, ઉબકા થવા લાગતા ધ્રોલ સરકારી હોસ્પીટલ ખાતે સારવારમાં લઇ જવામાં આવેલ જયાં સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ નિપજયુ હતું આ બનાવ અંગે કાળુભાઇ ડાવરએ ધ્રોલ પોલીસમાં જાણ કરતા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઓપરેશન સિંદૂર પછી ભારતીય સેનાનું પહેલું નિવેદન, જાણો શું કહ્યું?
May 07, 2025 03:13 AMઓપરેશન સિંદૂર: ભારતે પાકિસ્તાનમાં 9 સ્થળોએ કરી મિસાઈલ સ્ટ્રાઈક...જૂઓ વીડિયો
May 07, 2025 03:08 AMભારતીય સેનાએ લીધો પહલગામનો બદલો, 9 આતંકી ઠેકાણાં પર સ્ટ્રાઈક, નામ- ઓપરેશન સિંદૂર
May 07, 2025 02:49 AMકમોસમી વરસાદનો કહેર યથાવત: સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ભારે તારાજી, 15નાં મોત
May 06, 2025 11:10 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech